રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
ગ્રામસેવક તરીકે ખેડૂતોની સેવા માટે fieldમાં રહેવું પડે છે અને ત્યારબાદ ઓનલાઈન કામગીરી પણ પૂર્ણ કરવી પડે છે. બંને માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@divyabhaskar
ખેતરની વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ પર પહોંચવું પડે છે. ગ્રામસેવકની field dutyને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@divyabhaskar@Zee24Kalak
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં ખેડૂતોની યોજનાઓની કામગીરી દરમિયાન સ્થળ તપાસ કરવી પડે છે. field-based જવાબદારીને અનુરૂપ જરૂરી support મળવો જોઈએ.
#GramsevakNyayLadat@divyabhaskar@Zee24Kalak
જંબુસર તાલુકામાં ફરજ દરમિયાન વિવિધ ગામોમાં field visit કરવી પડે છે. આ કામગીરીને અનુરૂપ મુસાફરી અને અન્ય જરૂરી supportની જરૂરિયાત છે.
#GramsevakNyayLadat@VTVGujarati@SandeshNews
ખેતરની વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ પર પહોંચવું પડે છે. ગ્રામસેવકની field dutyને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@divyabhaskar@Zee24Kalak
હું કાવી સેજાનો ગ્રામસેવક છું. ખેડૂતોની વિવિધ કામગીરી માટે ગામડે અને ખેતરે સતત જવાનું રહે છે. આ field duty માટે જરૂરી સુવિધાઓ જરૂરી છે.
#GramsevakNyayLadat@SandeshNews@VTVGujarati
કાછઈ સેજામાં ખેડૂતોના પ્રશ્નો માટે સતત ગામડાઓમાં જવાનું રહે છે. ઘણી વખત એક જ દિવસમાં અલગ-અલગ સ્થળે પહોંચવું પડે છે. ગ્રામસેવકોની field duty પ્રમાણે યોગ્ય મુસાફરી સહાયની જરૂરિયાત છે.
#GramsevakNyayLadat@divyabhaskar@Zee24Kalak
ખેડૂતોના ખેતરે જઈને યોજનાની સ્થળ તપાસ કરવી પડે છે. વાસ્તવિક સ્થિતિ જોઈને કામગીરી કરવાની આ જવાબદારી field dutyનો મહત્વનો ભાગ છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોના ખેતરે જઈને યોજનાની સ્થળ તપાસ કરવી પડે છે. વાસ્તવિક સ્થિતિ જોઈને કામગીરી કરવાની આ જવાબદારી field dutyનો મહત્વનો ભાગ છે.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન કરવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak
ગ્રામસેવક તરીકે ખેડૂતોની સેવા માટે fieldમાં રહેવું પડે છે અને ત્યારબાદ ઓનલાઈન કામગીરી પણ પૂર્ણ કરવી પડે છે. બંને માટે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@divyabhaskar