ગુજરાતમાં 1.5 મિલિયન MSMEs વિકસી રહ્યા છે, ઝીરો ડિફેક્ટ ઝીરો ઈફેક્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. તે આપણાં ગુજરાતની ઈકોસિસ્ટમને બૂસ્ટ કરે છે. વિકાસ મોડેલ ગુજરાત વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં અગ્રેસર બનશે.
#GujaratMeansGrowth
MSME માટે ગુજરાતમાં વિકાસની તકો વિકસાવવી. રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવવામાંથી 3 વર્ષની માફી, ઓપરેશન્સમાં સરળતા. તેથી જ કહેવાય છે કે ગુજરાત એટલે તકોનો અવિરત પ્રવાહ.
#VibrantGujaratGlobalSummit
વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ એટલે આપણું ગુજરાત. જે ભારતના સિરામિક ઉત્પાદનના 90% અને તેની નિકાસમાં 80%થી વધુ હિસ્સો ધરાવે છે. વૈશ્વિક સિરામિક્સ ઉદ્યોગમાં એક મુખ્ય બળ તરીકે ગુજરાત ઝડપથી ઉભરી રહ્યું છે.
#GujaratmeansGrowth
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક-બે દિવસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના છે તેથી પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણી ની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી સુરક્ષિત જગ્યાએ રાખવા વિનંતી. શકય હોય તો પાક ને પિયત/ખાતર આપવાનું અને દવા છાંટવાનું ટાળવું.