" #હું_લડીશ "
💪કોઈ લાખ કોશિશ કરે હું ડગીશ નહિ,
પણ અડીખમ બનીને લડીશ...
🤞તાનાશાહી સામે લાચાર નહિ બનું
પરંતુ દ્રઢ ઇરાદા સાથે લડીશ...
✌️શિક્ષણ માં રહેલા આ ભ્રષ્ટાચાર ના દૂષણ ને દુર કરવા અવિરત જુસ્સા થી લડીશ...
🤟કોઈપણ કાવાદાવાથી મજબૂર નહિ બનું મજબૂત બની લડીશ...
🤘અન્યાય સામે હું પ્રેક્ષક નહીં બનું પણ 'અડીખમ યોદ્ધા' બની જુસ્સા થી લડીશ...
🫰હવે ક્યારેય રડીશ નહીં જુકીશ નહિ પણ પરિસ્થિતિ સામે મક્કમ બની લડીશ...
🙅તાનાશાહી ને ઠોકશાહી શાશન સામે દંડવત નહીં કરું હું આઝાદ રહી લડીશ...
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🤺લડીશ આ સિસ્ટમ માં રહેલા "ભ્રષ્ટાચાર" ની આઝાદી માટે....
🧑🏫લડીશ આ પરીક્ષાઓમાં માં રહેલા સડા સામે....
🤹લડીશ આ વાહલા દવલાની બેધારી નીતિઓ સામે....
⚡લડીશ યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે.....
🌞લડીશ આ શોષિતો વંચિતો નો આવાજ બનીને....
🤼લડીશ ખમીરવંતા અને કાબેલિયત ધરાવતા યુવાનોના ભવિષ્ય સાથે ખેલ રમનાર જેવા દૂષણો સામે....
✍️યુયુત્સુ (યુવરાજસિંહ જાડેજા)
ગઈકાલે રવિવાર તારીખ 02/07/2023 ના રોજ બપોરે 1:30 કલાકે અમદાવાદના વિશાલા સર્કલ પાસે ટી.આર.બી. દ્વારા વાહન રોકી અને લાયસન્સ ની માંગણી કરવામાં આવે જે બાબતે વકીલ મિત્રએ વાંધો ઉઠાવતા; હેડ કોન્સ્ટેબલ બી.પી. ઠાકોર નાઓ દ્વારા એમના પિતા અને વકીલ મિત્ર અંદર લઈ જોવામાં આવ્યા જ્યાં ચૂંટણીની અંદર એક અન્ય ટીઆરબી બેસેલ હોય જેણે મોબાઈલ જૂટી લઈ, ત્યારબાદ રેકોર્ડિંગ બંધ થતા તમામે ભેગા મળી ગાળા ગાળી કરી અને માર મારી અને વિડીયો ડીલીટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક રૂપિયો પણ દંડ લીધા વગર કે મેમો ફાડયા વગર બળજબરી થી સમાધાન કરી જવા દેવામાં આવ્યા હતા. જો બધું કાયદેસર જ હતું તો પછી દંડ કેમ વસુલ કરવામાં ના આવ્યો એ પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે. મોબાઈલમાં થી વિડીયો રિકવર કરવામાં આવ્યો..
જો એક વકિલ સાથે આ લોકો આટલું ખરાબ વર્તન કરી શકતા હોય તો સમાન્ય જનતા ની શું હાલત કરતા હશે એ સમજી શકાય.
ટીઆરબી જેમને માત્રને માત્ર ટ્રાફિક નિયમનનું કામ કરવાનું હોય છે જે લાયસન્સ પણ માંગતા હોય છે મેમો પણ બનાવતા હોય છે અને ચલણ પણ ફાડતા હોય છે અને ટીઆરબી ઘણા બેઈમાન પોલીસના એજન્ટો બની અને પૈસા વસૂલી નો ધંધો કરતા હોય છે. જે અત્યંત દુઃખદ અને નીંદનીય છે.
નોંધ: ટી.આર.બીનું કામ માત્રને માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે ટીઆરબી કોઈ પણ વાહન ચાલકનું લાઇસન્સ ની માંગણી કરી શકે નહીં. આવી કોઈ ઘટના જાહેર જનતા સાથે બને તો જાહેર સ્થળ પર ગાળા ગાળી કરવા બદલ ipc ની ધારા 294બી, મારામારી કરવા બદલ ipc 323 અને પોલીસ ચોકીમાં ગેરકાયદેસર લઈ જવા બાબતે આઈપીસી ધારા 166એ મુજબ ગુનો બને છે અને પોલીસ કર્મચારી વિરુદ્ધ એફઆઇઆર કરાવી શકાય: જો પોલીસ કર્મચારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં ના આવે તો કોર્ટની અંદર સીઆરપીસી 156(3) મુજબ કાર્યવાહી કરી શકાય.
@AhmedabadPolice@GujaratPolice@sanghaviharsh
#ahmedabad
#gujaratpolice
#gujarat #ahmedabadpolice
सूरत में आज एक और फ्लाईओवर के एप्रोच पोर्शन में. दरारें पड़ गयी और एप्रोच का एक हिस्सा धंस गया..
शहर बदला है घटना का प्रकार वही है
अभी परसों ही नवसारी और चिखली के बीच बने फ्लाईओवर का एप्रोच भी इस तरह धंस गया
इससे पहले गांधीनगर के रक्षा शक्ति सर्कल पर बने फ्लाईओवर के एप्रोच में खामी सामने आयी
इससे कुछ दिन पहले अहमदाबाद के सनाथल ओवरब्रिज का एप्रोच भी बारिश से डैमेज हो गया
नोट करने वाली बात ये है की इन सभी फ्लाईओवर का उद्घाटन पिछले कुछ दिनों से लेकर 2-3 महीनो के भीतर ही हुआ है यांनी नॉनसून की पहली बौछार भी नहीं झेल पाए करोड़ों के खर्च से तैयार हुए ये विशाल ब्रिज
ये poor workmanship नहीं तो और क्या है ??
गुजरात सरकार पहले ही अहमदाबाद के हाटकेश्वर ब्रिज की करफ्शन गाथा से शर्मिंदा है उस पर रोज़ नए शहर से सामने आ रहे नए किस्से..
सरकार को जल्द कोई ठोस कदम उठाना पड़ेगा आखिर आम जनता की सुरक्षा से जुड़ा मुद्दा है @indiatvnews@Bhupendrapbjp
हाईवे अधूरा, भ्रष्टाचार पूरा...! अहमदाबाद-राजकोट हाईवे के काम अटकने के पीछे का काला खेल। आरटीआई में हुए चौंकाने वाले खुलासे।
@Divya_Bhaskar सभी RTI एक्टिविस्ट को खुला आमंत्रण देता है कि भास्कर के साथ जुड़िये। बस, मुद्दे जनहित के होने चाहिए। एजेंडा या किसी का शोषण करने का उद्देश्य नहीं होना चाहिए।
एक महीने पहेले गुजरात के मुख्यमंत्री ने अपने हाथो से जिस ब्रिज का ओपनिंग किया था वो ब्रिज आज पहली ही बारिश में ढह गया।
मोदी जी कल भोपाल में भ्रष्टाचार पर बड़ा बड़ा ज्ञान दे रहे थे लेकिन गुजरात में भ्रष्टाचार का यह हाल है।
पिछले एक महीने में यह तीसरा बड़ा ब्रिज है जो टूटा है।
मणिपुर में हिंसा से बचने के लिए राज्य के आदिवासी भूखे प्यासे जंगलों में शरण लेने को मजबूर है। सरकार और मीडिया यह वास्तविकता नहीं दिखाएगी। #SaveManipurTribals
भारतीय कुश्ती संघ न कहें
बृजभूषण कुश्ती संघ कहें
खुद अध्यक्ष, बेटा उपाध्यक्ष
खुद सांसद दूसरा बेटा विधायक
बेटे का साला कुश्ती संघ में संयुक्त सचिव
दामाद बिहार का कुश्ती संघ का अध्यक्ष
सवाल उन लोगों से है जो कहते हैं यह आंदोलन तो एक परिवार के लोग कर रहे हैं, यह सवाल उन लोगों से है जो कहते हैं जीजा साली और एक जाति वाले कर रहे हैं, बताओ एक संस्था एक परिवार के कब्जे में कैसे आ गया? यहां परिवारवाद कौन लेकर आया है? एक संस्था पर कब्जा जमाकर बैठा है पूरा परिवार उसी संस्था से चलता है? यह बात कुश्ती संघ के पदों की थी नहीं लेकिन कुछ दो कौड़ी के लोग होते हैं जो जब तक समाज में अपनी पोल नहीं खुलवा लेते जब तक शांति से नहीं बैठते।
#ArrestBrajBhushan
#BajrangPunia
#vineshphogat
@Phogat_Vinesh@BajrangPunia