તાલુકા ઓફિસ માણસાના ડોક્ટર સ્ટાફ , એન એમ નર્સિંગ સ્ટાફ તથા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા કલોલ , માણસા તથા ગાંધીનગર ખાતે હર ઘર દસ્તક કાર્યક્રમના અંતર્ગત Covid રસીકરણ કરીને પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું...
@PMOIndia@CollectorGnr@DDOgandhinagar@thokalol1@CdhoGandhinagar