પલ્સ પોલિયો રવિવાર નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી, મોડાસાના માર્ગદર્શન હેઠળ તાલુકાના વિવિધ પોલિયો બૂથ પર ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવ્યા.ચાલો, સૌ સાથે મળીને પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ.
📍 તાલુકા આરોગ્ય કચેરી, મોડાસા
SHWPઅંતર્ગત આજે મોડાસા તાલુકાની વિવિધ શાળાઓમાં મોડ્યુલ-1 અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ અને યોગ્ય આરોગ્ય જ્ઞાનનો વિકાસ થાય તે સમજણ આપવામાં આવી.આ સમગ્ર કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી,મોડાસાના માર્ગદર્શન હેઠળ યોજાયો
“Saying no to tobacco is saying yes to life”….
Tobacco control day Drawing & Debate competition at Gajan-4 Primary school &Nani isrol Primary school by Rbsk team -286 THO office,Modasa @CMOGuj@CdhoArvalli@mdnhmgujarat @CollectorArvali @DdoArvalli @Rushikeshmla @drKetantaral
આજ તારીખ ૧૨-૧૨-૨૦૨૨ ના દિવસે gmers સોલા સિવિલ હોસ્પિટલ ઇએનટી વિભાગ દ્વારા RBSK અંતર્ગત જન્મજાત બહેરા મૂંગા, સાંભળવામાં તકલીફ,અન્ય કાન,ગળા અને નાકને સંબંધીત તકલીફ વાળા બાળદર્દીઓ ની તપાસ તથા સારવાર કેમ્પ મોડાસા UHC ખાતે યોજાયો જેમાં ૯૭ આશરે જેટલા બાળ દર્દીઓએ લાભ લીધેલ છે.