વિજય રૂપાણી સાહેબ ૧૦ માં ધોરણ ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપીને ખૂબ સંવેદનસીલતા દાખવી છે.
સાહેબ રાજ્ય ના ગૃહખાતા માં ૧૭૩૫૫+ પોલીસ ની ઘટ છે એ ઘટ ને પૂરી કરવા #LRD_MALE ને એક મોકો આપો,,
આપ પણ જાણો છો આ કોરોના માં ભર્તી શક્ય નથી.
@vijayrupanibjp@PradipsinhGuj@Nitinbhai_Patel
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
ત્રણ વરસથી માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતીનો જે આંકડો બતાવી રહી છે તે જોઈને શંકા જાય છે કે ગુજરાતનું શિક્ષણ કેવી રીતે ચાલતું હશે! તો પણ ગુજરાત મોડેલ ના વખાણ જ કરવાના.સરકારશ્રી શિક્ષક ભરતી પૂર્ણ કરી ગુજરાતના બાળકોને આગળ વધારવા માં મદદરૂપ બનો.#શિક્ષકો_વગરનું_ગુજરાત@imBhupendrasinh
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ મોટા ભાઈ થી વિશેષ મહત્ત્વ ધરાવતા પરમ મિત્ર @YAJadeja જ્ઞાન ના સારથી,વિધાર્થી હિતેચ્છુ,પ્રમાણિક,નીડર,પ્રતિભાશાળી, લાગણીશીલ,ઉમદા વ્યક્તિત્વ નું ઉદાહરણ પૂરું પાડતા અને હંમેશા નિશ્વાર્થ ભાવે વિધાર્થીઓના પ્રશ્નો સામે લડનાર.વધે તમારી નામના એજ શુભકામના.
🔥બેરોજગારોના બાહુબલી🔥 બની જે સહું પ્રથમ વિધાર્થીઓ માટે આગળ આવ્યા, એવા લોકલાડીલા વિધાર્થીનેતા @YAJadeja ને સમગ્ર ગુજરાતના #TET_TAT શિક્ષક ઉમેદવારો વતી 💐 જન્મદિવસ ની લાખો- કરોડો શુભકામનાઓ 💐
🙏 ઇશ્વર/અલ્લાહ તમારી સર્વે મનોકામનાઓ પૂર્ણ કરે 🙏
@devanshijoshi71@ramjubha
ઘણા સંઘર્ષ અને પુરુષાર્થ બાદ શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિકનું PML-2 જાહેર.
👍PML 2 માં પસંદગી પામનાર તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન
વાંધા અરજીની પણ તારીખ જાહેર. મિત્રોને નમ્ર અપીલ કે,વાસ્તવિક રીતે વાંધા હોઈ તો ચોક્કસ અરજી કરજો. પરંતુ મહેરબાની કરીને બીજા ખોટા વાંધા ઉભા ન કરશો
ત્રણ વરસથી માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતીનો જે આંકડો બતાવી રહી છે તે જોઈને શંકા જાય છે કે ગુજરાતનું શિક્ષણ કેવી રીતે ચાલતું હશે! તો પણ ગુજરાત મોડેલ ના વખાણ જ કરવાના.સરકારશ્રી શિક્ષક ભરતી પૂર્ણ કરી ગુજરાતના બાળકોને આગળ વધારવા માં મદદરૂપ બનો.#શિક્ષકો_વગરનું_ગુજરાત@imBhupendrasinh