@brijeshmeja1 @narendramodi તમારૂ કંઈ અસ્તિત્વ છે કે નહી ??? તમે શું કર્યું એ બતાવો બાકી તમારા લીડર તો ઘણુ બધુ કરી રહ્યા છે તમે મંત્રી કરતા પત્રકાર વધારે લાગો છો સાહેબ મોદી સાહેબના ન્યુઝ જેટલા મિડીયાવાળા નથી આપતા તેટલા તો તમે આપો છો 🙃 આ માસુમોનું પણ વિચારજો🙏
@VtvGujarati@CMOGuj@Bhupendrapbjp ગુજરાત સામ્રાજ્યના સુશાસક અને આધ્યાત્મિક, નિષ્ઠાવાન અને સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યાં છે આ નાની તસ્વીર ઘણું જ કહી જાય છે એક બાળક સાથે દાદા જેવો પ્રેમ પીરસનાર મુખ્યમંત્રી આજે સમગ્ર ભારત સમક્ષ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી પોતાની સતાની સુકાન આગળ ધપાવી રહ્યાં છે.