આ એક ગજબ સ્થિતિ છે. સરકારે પરીક્ષાઓ મોકૂફ રાખવા કહ્યું. સ્વાયત્ત કહેવાતી યુનિવર્સિટીઓ આમ તો સરકારની બધી વાત માની લે છે. પણ ડેન્ટલની પરીક્ષાના કેસમાં ગુજરાત યુનિ. જીદ્દ પર આવી ગઈ છે. મોકૂફીનો સર્કયૂલર નથી કરતી તો નથી જ કરતી! વિદ્યાર્થીઓ પરેશાન છે
#Cancel_Exam2020