@BHAVESH30866@kuberdindor જિલ્લાફેર બદલી મા મહેકમ જેવા નિયમ ના કારણે શિક્ષકશ્રી ને બદલીનો લાભ ખાલી કાગળ પર મળ્યો. આવા લગભગ 70% શિક્ષકશ્રી હશે જેમને બદલી હુકમ મળ્યા પરંતુ જુના જિલ્લાવાળા છુટા નથી કરતા.તેમના માટે યોગ્ય માર્ગદર્શન 2021 ના આપેલ તેમ ફરી આપવા વિનંતી.100% છુટા કરવા જેવો હુકમ આપવા વિનંતી....
@Zee24Kalak 100% થવી જોઈએ
જ્યારે MLA અને મંત્રીને કોઈ પણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા વગર પેન્શન મળે છે તો જે વિદ્યાર્થી મહિના વર્ષોથી મહેનત કરીને સરકારી નોકરી મેળવે છે એમને #OPS મળવું જ જોઈએ💯
@CMOGuj ,@kuberdindor@RonakABPAsmita@PMOIndia@sanghaviharsh
વિષય- ગુજરાત રાજ્ય માં પ્રાથમિક શિક્ષકો ના બદલી કેમ્પ તાત્કાલિક કરવા બાબત.
કોર્ટકેસના લીધે બદલી કેમ્પમાં મોડું થયું, ત્યારબાદ ચૂંટણી ની આચારસંહિતા ના કારણે કેમ્પ મોકૂફ રહ્યા હતા પરંતુ હાલ માં બદલી કેમ્પ થઈ શકે એમ છે