@Hasmukhpatelips gpsc ojas ની વેબસાઇટ આજે આખો દિવસ બંધ રહી.. આના કારણે ઘણા લોકો ના consent form નથી ભરા ણા.. સાહેબ શ્રી ને વિનંતી છે કે consent ફોર્મ ભરવા માટે બે દિવસ સમયગાળો લંબાવવા માં આવે..
@HHPATELGSSSB@YAJadeja દુઃખ સાથે કેહવુ પડે છે કે, એફિડેવિટ થી withdrawal કરવાનું અઘરી પ્રોસેસ હોવાથી ઘણા કોમન ઉમેદવાર withdraw નય કરે? Advt. ૨૧૭ માં ૨૮૦ લોકો કોમન છે અને advt.૨૧૩ ma ૪૧૦ કરતા વધારે કોમન છે.? સુ એ બધી સીટ ખાલી રહેશે? જો withdrawal નહિ થાય તો?? જવાબ આપવા વિનંતી..
@HHPATELGSSSB નમસ્કાર સાહેબ ને! તાજેતર માં ૨૧૬ નું result આવી ગયું છે.. અને ૨૧૭ નું result આવે તે પેહલા ૨૦૯,અને ૨૧૬ ના કોમન ઉમેદવારો સ્વેચ્છા એ પોતાની ઉમેદવારી ૨૧૭ માંથી પાછી ખેંચી શકે તે માટે ..ઓનલાઇન withdrawal link આપવા આપ શ્રી ને વિનંતી.. જય હિન્દ..
Respected Sir,
Please try your best possible to remove stay on https://t.co/bMGZcbdrVU 213-224 infront of new honourable justice Mr. NIRZAR DESAI in HC. We dont want next date on this date. Its a humble request to you on behalf of thousands of candidates.🙏🏻 @HHPATELGSSSB#GSSSB
જાક 213થી 224 પર 25/07 ના રોજ સ્ટે આવેલ હતો, જેથી 12 ભરતીની,1246 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા અટકી પડેલ છે, આજે 2/08 સુનવણી હોવાથી, જલ્દીથી સ્ટે દૂર થાય તે બાબતે આપને વિનંતી છે, જેથી ભરતી પ્રક્રીયા આગળ વધી શકે 🙏🏼
#GSSSB@HHPATELGSSSB@YAJadeja@devanshijoshi71@Janak_Sutariyaa
@Hasmukhpatelips gpssb aae civil 2022 ADVT NO .13 /202122 નવી ભરતી કરતા પેહલા જૂની કોર્ટ કેસ માં પેન્ડિંગ ભરતી નું નિરાકરણ આવે તેવું કરવા વિનંતી..જેથી વિદ્યાર્થી ના સમય અને નાણાં નો વ્યય ના થાય, આ ગાળા ની તમામ ભરતી ના પરિણામ આવી ચૂક્યા છે.. @GSSSB_OFFICIAL
@Hasmukhpatelips ૨૦૯ work assistant ના મેરીટ લીસ્ટ માં બીજી સિવિલ એન્જિનિયર ની exam માં કોમન candidate ને ફાઇનલ કરી ને ફરી થી બીજા candidate સાથે અન્યાય ન થાય તે રીતે ફરીથી મેરીટ લીસ્ટ અને waiting list જાહેર કરવા નમ્ર વિનંતી છે..
@Hasmukhpatelips આવનારી પરીક્ષા કમ્પ્યુટર બેઝ છે. જો ૧૦% કમ્પ્યુટર પરીક્ષા સમયે ખરાબ નીકળે તો તેની જવાબદારી કોણ લેશે. બીજું એ સવારે ૭:૩૦ નો રિપોર્ટિંગ ટાઈમ હોય અને વિશેષ કિસ્સા માં બહેનો ને પરીક્ષા સમયે પોચવામાં એક દિવસ પેહલા હાજરી આપવી પડે શું એ એમની સુરક્ષા માટે કેટલું યોગ્ય છે
@gadhavi_swati@Hasmukhpatelips Ben kacheri jayne results chek karavo.. result utavade banya che tmari jode ny ghana loko jode evu banyu che.. sache tmaro varo avi sake em hoy to thodik taklif uthavi ne kacheriye jai avo.. biji Pariksha na vate na reta.. kale su thy kone khabar.
@Hasmukhpatelips યુવરાજ સિંહ જેલ માં છે એટલે થોડી જડપ રાખવી પડે એમ છે.. જળપ રાખતા કોઈકના ૪૩ ના ૩ થયા છે તો કોઈકના ૩ ના ૪૩ થયા છે... ભારે જડપ બોલાવી હો... આ પરિણામ વિશ્વાસ પાત્ર ન હોવાની આશંકા લાગી આવે છે.. પણ થાય શું.. જલ્દી થી documents verification કરી લો. એટલે એક અધ્યાય પૂરો થાય.
@Hasmukhpatelips ગયા વરસે મે માં લેવાયેલ AAE civil exam નું આજે એક વરસ પૂરું થયું છે.. તેના વિશે કોઈજ અપડેટ હજુ સુધી આવી નથી. પરીક્ષાર્થી ને હજુ હકીકત નો ખ્યાલ ના હોય તો, તેના સંબંધી માહિતી ઉજાગર કરશો જી... ધન્યવાદ.🙏
@narendramodi i have creative ideas about road infra. and #employment safety working in private sector. Actually i have working methods but none of our apps are working. Mygov app meri sadak etc. I am failed to contact you i mean i failed because of our failed #degitalindia.