@savji07 આવું જ્ઞાન એકેડમી વાળા સર લોકો ને પણ આવી હોત તો ઘણું સારું થાત પોતે નોકરી કરવી નથી પોતાનો અનુભવ લેવા માટે ૧૦૦/૧૦૦ માર્ક્સ લાવી ને બેસી ગયા અને એમ ઘણા વિદ્યાર્થીઓ મેરીટ માં આવતા રહી ગયા
@deepakrajani123 તમને શું લાગે સાહેબ આ ભરતી પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી હતી?
તમે દરેક ભરતી ની જાહેરાતો કરી છે એટલે તમને થોડી ઘણી તો ખબર પડતી જ હસે તો ગુજરાત ના વિદ્યાર્થીઓને પણ થોડો સાથ સહકાર આપી આ પ્રક્રિયા વીસે પ્રકાશ પાડજો
@deepakrajani123 સાહેબ મેં એક વિદ્યાર્થી છું તમે મારા થી મોટા પણ છો તો પણ હું તમને એક સલાહ આપીશ મહેરબાની કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ની લાગણી સાથે રમવા નું બંધ કરો હાથ જોડી ને કવ છું હું તમને
@YAJadeja RR પ્રમાણે group B ni પરીક્ષા cbrt પદ્ધતિ મુજબ થવાની હતી જે હવે નાબૂદ કરવા માં આવી છે એનો મતલબ એવો થયો કે RR માં બદલાવ આવી શકે છે
જો RR માં બદલાવ આવી શકતો હોઈ તો રિજલ્ટ પણ રિવાઇઝ્ડ થઈ શકે
જો રિજલ્ટ રિવસાઈડ ના થઈ તો groupB ની પરીક્ષા પણ cbrt મુજબ થવી જોયે
@hdraval93#CCE બાબતે સરકાર સાચી હોઈ તો જવાબ આપવા માં સુ તકલીફ
જો રિજલ્ટ યોગ્ય જ જાહેર થયું છે તો જાહેર માં આવી ને કઈ દે કે બધું પારદર્શિતા થી થઈ ગયુ છે