#ફોરેસ્ટ કટ ઓફ માર્કસ જાહેર...
નોરમલાઈઝેશન પ્રમાણે દરેક વ્યક્તિ નાં માર્કસ જાહેર કેમ નહીં ??
કેટેગરી જિલ્લા વાઈઝ માર્કસ જાહેર કરવામાં આવે.
#Boycott_CBRT#હસમુખ_પટેલ
પ્રિય મોરારિ બાપુને મહાશિવરાત્રિના એમના જન્મદિનના ચરણસ્પર્શ... 🙏🏼❤️ એમનું હોવું એ જ સનાતન ઉત્સવ છે. એમની સાથે રહેવું એ નૂતન અસ્તિત્વ છે. બાપુની ઉંમર વધતી હોય એવું તો એમના નિરંતર કથાપ્રવાસો જોતા ના લાગે, પણ વિસ્તરતા બ્રહ્માંડની જેમ એમનું અંતર નિત્ય વિશાળ ને વિશાળ થયા જ કરે છે. ગિરનારની લાલ ઢોરીએ કૈલાસ બિરાજે છે આજની રાત્રે ! સમદરપેટા અને ગગનચુંબી એવા આ બાપની હૂંફાળી ને હેતાળ આંગળી પકડીને ચાલતા ભૂલકાં તરીકે એટલું જ કહેવાનું કે - અબજોમાં એક છે આ સત્ય, પ્રેમ, કરુણાના સાધુ... એમને તો "આપ કો હમારી ઉમર લગ જાયે" સિવાય બીજું તો શું આપું ?...
કેરળની રામકથામાં એમની બાબતે થોડી સહજ વાતો કરેલી એ આજના અવસરે જોવા માટે કરો ક્લિક https://t.co/7DkViKhYck.
જય સિયારામ. ❤️🙏🏼
~ જય વસાવડા #JV
સુરતમાં ચાર સેલ્ફ ફાઇનાન્સ શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડીટ યોજનાનો અમલ આજથી શરૂ અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ ની સેલ્ફ ફાઇનાન્સ શાળા આ યોજનાનો અમલ કરવા માગતી હોય તો 07923256216 પર સંપર્ક કરે.
યોજના વિશે માહિતી માટે નીચેની લીંક ક્લિક કરો
https://t.co/YwWzHuwigb
લાંબા સમયથી ઉમેદવારો જે પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તેની થઈ જાહેરાત.. ગૌણ સેવા પસંદગી બોર્ડ ad 207 ની પરીક્ષા ડિસેમ્બર ના બીજા સપ્તાહમાં લેવાશે. આવતીકાલથી સંમતિ પત્ર ભરવાનું શરૂ. તારીખ 31મી સુધી ચાલશે. નવી પેટન મુજબ લેવામાં આવનારી પરીક્ષામાં 210 માર્ક નું રહેશે પેપર
ફિક્સ પેના હજારો કર્મચારીઓને નવરાત્રી પર મળી શકે છે સારા સમાચાર.. રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ પગાર વધારા અંગેની ચાલી રહી છે વિચારણા. આશરે બે થી પાંચ હજાર સુધીનો વધી શકે છે પગાર. નવરાત્રી આસપાસ થઈ શકે છે સત્તાવાર જાહેરાત
શું આ લોકશાહી દેશમાં ભેગુ થવું પણ ગુનો છે ?
શું પોતાના હક માટે અવાજ ઉઠાવવો પણ ગુનો છે ?
ભેગા જ ન થવા દે આ તો કેવા પ્રકારની લોકશાહી ?
પોતાના મનઘડંત નિયમો બીજા ઉપર થોપી દેવા એને લોકશાહી નહીં ઠોકશાહી કહેવાય.🙏
ગુજરાતના યુવાનો ને થતાં અન્યાય સામે અવાજ તો ઠીક પરંતુ સરકારશ્રી સમક્ષ વાત પણ નથી મૂકવા દેવામાં આવતી.. શું આજ ગાંધીનું ગુજરાત છે??🤔
આંદોલન કરવા માટે ભેગા પણ ન થવા દેતી સરકારને યાદ કરવું જોઈએ કે આઝાદી આપણને આંદોલનો કરીને જ મળી હતી..!!
સાહેબ, તમારા કે તમારા પદાધિકારીઓના બાળકો સરકારી શાળામાં નથી ભણતા.. સામાન્ય નાગરિક કે જેણે તમને મત આપી સત્તા અપાવી છે તેના બાળકો ભણે તેને જ્ઞાન સહાયક નહિ કાયમી શિક્ષક જોઈએ છે.🙏
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
@kuberdindor@Bhupendrapbjp
https://t.co/MuAWtqKUMk
We're thrilled to see #Chandrayan3 (@isro) observed by @astro_agn at ROTUZ (Panoptes-4) telescope (J. Gil Institute of Astronomy University of Zielona Góra), operated by @sybilla_tech . Trajectory via @coastal8049 with STRF by @cgbassa and members of the @SatNOGS . Godspeed!
માનનીય મુખ્યમંત્રી સાહેબ @Bhupendrapbjp જીને વિનંતી લોકરક્ષક ભરતી 2022 ના 1000 ઉમેદવારો અને તેમના માતા પિતા 1 વર્ષ થી ન્યાય ની રાહ જોઈ રહીયા છે વેઇટીંગ લિસ્ટ આપવા વિનંતી છે તમામ ભરતીઓ વેઇટીંગ લિસ્ટ આપેલ છે લોકરક્ષક ભરતી 2022 માં પણ ન્યાય મળે એજ આશા લઈને માતા પિતા રાહ જોવે છે
@Hasmukhpatelips ❤️પ્રેમ નું પરિણામ❤️
આજ એ દિવસ મને યાદ છે...
Lrd માં પાસ ઉમેદવારો ને *પસંદગી પત્ર * આપવા માટે કરાઈ ખાતે બધા હજાર હતા...
અને આપડે હસમુખ પટેલ સર ને જે માન અને જે પ્રેમ જે લાગણી દર્શાવતી તેનું આ પરિણામ SRPF વાળા ને આપો છો???😭😭
#SRPF_training_in_gujarat