મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવનમાં સમસ્યાઓ ક્યારેય પૂરી ખતમ થતી નથી. બસ, જૂની સમસ્યાઓના સ્થાને નવી આવી જાય છે, અને તે પહેલાં કરતાં મોટી અથવા અલગ હોય છે. અને એવું જ હોવું જોઈએ. દુનિયામાં મોટાભાગના વ્યવસાય અને કામ કોઈને કોઈ સમસ્યાનો હલ શોધવા માટે જ હોય છે. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક ઉત્તમ લગ્નમાં બહુ બધી મિત્રતા હોય, અને પ્રેમનો એક્સ્ટ્રા ડોઝ હોય; એક કનિષ્ઠ લગ્નમાં મિત્રતા વગરનો બહુ બધો પ્રેમ હોય. શ્રેષ્ઠ લગ્નજીવન ગાઢ મિત્રતાના પાયા પર રચાય છે, અને ભાવનાત્મક સુરક્ષા, પરસ્પર સ્વીકૃતિ અને લાંબા ગાળાની સ્થિરતાને જન્મ આપે છે.(૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવનમાં ખુશ રહેવા માટે ત્રણ જ ચીજની જરૂર પડે છે: કોઈક એવું કામ જે કરી શકો, કોઈ એવી વ્યક્તિ જેને પ્રેમ કરી શકાય, અને કોઈક એવી વસ્તુ જેની પ્રતીક્ષા કરી શકો. કામ, પ્રેમ અને પ્રતીક્ષા- આ ત્રણ બાબતો જો જીવનમાં હોય, તો અન્ય તમામ બાબતો ના હોય તો પણ ચાલી જાય. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જીવનમાં લક્ષ્ય જો અનુભવ પ્રાપ્ત કરવાનું હોય, તો દરેક ઘટના- ચાહે સુખદ હોય કે દુઃખદ- એક જીત બની જાય છે. કેવી રીતે? સમજીએ:
સામાન્ય રીતે આપણે જીવનને સફળતા-નિષ્ફળતા કે હાર-જીત ચશ્મામાંથી જોઈએ છીએ:
પરીક્ષામાં પાસ થયા→ જીત
ફેઇલ થયા→ હાર (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
દરેક સંબંધમાં એક અદૃશ્ય ‘ટેબલ’ હોય છે; લાકડાનું નહીં, લાગણીઓનું. ત્યાં બે વ્યક્તિઓ સામે સામે બેસે છે, એકબીજાને સાંભળે છે, અને સ્વીકારે છે. જ્યારે કોઈ તમને તેના જીવનમાં મહત્વ આપે, ત્યારે તમને બેસવા માટે પરમિશનની જરૂર નથી રહેતી. (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
આપણે એક વાક્ય નિયમિત બોલીએ છીએ અથવા સાંભળીએ છીએ: "આજે મૂડ નથી." પણ ક્યારેય વિચાર્યું છે કે મૂડ શું છે અને કેમ મૂડ પ્રમાણે જીવવું હાનિકારક છે? સમજીએ.
મૂડ આપણી માનસિક અવસ્થાનો એવો સૂક્ષ્મ રંગ છે, જે નક્કી કરે છે કે આપણે આજુબાજુની દુનિયાને કેવી રીતે જોઈએ, (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક ચાઇનીઝ કહેવત છે: water which is too pure, has no fish (વધુ પડતા શુદ્ધ પાણીમાં માછલી ના હોય). આ કેવળ પ્રકૃતિનો નિયમ નથી, તેમાં ઊંડી માનસિકતા પણ છે. જીવનના સંદર્ભમાં વધુ પડતી શુદ્ધતાનો અર્થ અહીં એવી વૃત્તિ સાથે છે, જ્યાં વ્યક્તિ તેના જીવન, સંબંધો કે (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
ગઈકાલે, ડો. મયુર પટેલનો બીજો પ્રશ્ન હતો, "સ્વતંત્ર રીતે સમસ્યાઓ ઉકેલી શકવાની મારી ક્ષમતાને અસરકારક સંવાદ તેમજ નેતૃત્વમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકું?" આ પ્રશ્ન ઘણા લોકોનો (મારો પણ) છે- ખાસ કરીને એ લોકોનો, જેઓ એકલા હાથે સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, (૨)
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક સુંદર આફ્રિકન કહેવત છે: A cat that dreams of becoming a lion must lose its appetite for rats (બિલાડીએ સિંહ બનવું હોય તો ઉંદરો ખાવાનું બંધ કરવું જોઈએ). આ કહેવત જીવનની ઊંડી શીખ આપે છે; સંકુચિત અથવા સાધારણ સ્થિતિમાં જીવતી વ્યક્તિ જો જીવનમાં કંઈ મોટું, (૨)
Champions ⭐️⭐️⭐️ Phenomenal win for Team India in Ahmedabad. Absolutely no match for the explosive cricket played by us throughout the tournament. Brilliant character shown by the boys to keep fighting in tough situations and become world champions once again. Congratulations to all the players and all the members of the management for achieving this feat. Jai Hind 🇮🇳❤️
@RajGoswami સર, આપણે ધંધાથે કે કામ કરતી વખતે આપણા શબ્દો કે વિચારોને સ્પષ્ટ રીતે પ્રગટ કરતા હોઈએ છીએ પરંતુ તેમાં રહેલી સચ્ચાઈ સામે સુધી પહોંચી શકતી નથી પરંતુ કામ પણ જરૂરી છે તો આ સ્થિતિમાં કઈ રીતે વર્તવું?
Ansh | Learning
Layout is the real foundation.
Before materials and décor, the layout matters most. Movement, clearances, storage, and light decide how a space works every day.
(1/2)
It’s easy to give up and call it acceptance. It’s harder to admit you’re capable of more and do the work to prove it.
People usually choose the easy things.
Ansh | Learning
Design starts before drawings.
Interior design doesn’t start with colors or finishes. It starts with understanding how people live in the space — daily routines, habits, and comfort needs.
(1/2)
Discipline isn't about motivation, it's about whether the pain of staying the same exceeds the pain of change.
When people "get disciplined," nothing magical happened. The discomfort of their current life just outweighed the discomfort of doing hard things.
Motivation doesn't create action. Desperation does.