Made it to the Umling La - World’s Highest Motorable pass (19024 FT) located in Ladakh, India 🇮🇳
Proud of @BROindia for this achievement ✨🫶🏼 @narendramodi@utladakhtourism ❤️
એક પિતાનો પોતાના દિકરાને સમજાવવા માટે લખેલા કેટલાંક સોનેરી વાક્યો..મારા થકી લખવાનો પ્રયાસ..
૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે તો મનમાં ના લેતો.તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે.બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુ:ખ આપી શકે છે.
👇🏻