જો પરીક્ષા લેવીજ હતી તો એપ્રિલ માં લેવી જોઈએ ને..તમે કીધું કે એપ્રિલમાં કોરોના છે એટલે પરીક્ષા પછી લેવાશે તો શું હમણાં કોરોના વાયરસ ખતમ થઈ ગયો છે ? હા , તો આટલા બધા કેસ ક્યાંથી ? અને કોરોના ખતમ નથી થયો તો છાત્રો શું કોરોના ની એન્ટીબોડી છે
@VNSGUNIVERSITY#Save_Gujarat_Students
કોઈ મદદ નઈ કરતું ....કેટલા છેલ્લા સેમના વિધાર્થીઓ એ તમને મેન્શન કરી મદદ માગે છે...પણ કોઈ મીડિયા વાળા સામે નથી આવતા..હમણાં ખાલી હિન્દુ મુસ્લિમ નો એક મુદ્દો બતાવી દો બધા આવી જશે...પણ જ્યાં જરૂર છે ત્યાં કોઈ નથી જતું... કડવું સત્ય છે...🙏
#justiceforstudent
ક્યા છે મિડીયા વાળા? કયાં છે સરકારના મોટા નેતાઓ? ક્યા છે વિપક્ષ? આજે સમય છે કે તમે વિદ્યાર્થીની સાથે ઉભા રહો અને મહત્વની વાત કે આપડે જે University મા અભ્યાસ કરી રહ્યા છીએ એ ક્યા છે? કેમ પોતાના જ વિદ્યાર્થીઓ નો અવાજ નથી સંભળાતો?#StudentsLivesMatter@vijayrupanibjp@imBhupendrasinh
લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? #StudentLivesMatter@CMOGuj
સાહેબ "3" ની જગ્યાએ "2" કલાક ની પરીક્ષા રાખવાથી કોરોના નો ખતરો ટળતો નથી...
અને "દૂર" ની જગ્યાએ "નજીક" નું સેન્ટર આપવાથી કોરોના નો ચેપ ફેલાતો અટકતો નથી!!!
#cancelGUandGTUexams
#Save_Gujarat_Students#Save_Gujarat_Students
It is not possible to maintain social distancing during exams even. And University has issued time table before even telling us about the measures which it would take.
#Save_Gujarat_Students#Save_Gujarat_Students