પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પાટડી શહેર અને પાટડી ગ્રામ્ય પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી, સંવાદ કર્યો.
સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્યરત રહે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો.
મન કી બાત 📻
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સૌથી લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ને અચૂક નિહાળો !!
⏺️ આજે સવારે 11:00 કલાકે
#Mannkibaat
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.
સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ
#કમળ_ખીલશે_વિકાસ_જીતશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માનનીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ડાકોર ખાતે આયોજિત ભવ્ય 'મહિલા સંમેલન'માં હાજરી આપી.
આજે વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી તેમજ ભોજન ગ્રહણ કર્યું.
આ દરમિયાન વડોદરા મહાનગર પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની તેમજ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જય માઁ અંબે 🙏
બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે આરાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામ, અંબાજી ખાતે ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી @PCBaranda3 જી અને સાંસદ શ્રીમતી @Shobhanaben_MP જી સાથે માતાજીના દર્શન કરી, આશીર્વાદ મેળવ્યા.