આજે માલપુર ના વિવિધ વિસ્તાર મા WPD raily,કન્સ્ટ્રકશન સાઇટ વિઝિટ,ટાયર પન્ચર તથા ભન્ગાર વાળાની મુલાકાત લીધી અને આરોગ્ય શિક્ષણ આપવા મા આવ્યુ. તા.હે.સુ. માલપુર

માલપુર ના વિવિધ વિસ્તાર મા " રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" તા૧૬/૦૫/૨૦૨૩ ના રોજ phc તથા સબસેન્ટર કક્ષાએ રેલી કાઢી,પત્રિકા વિતરણ,સુત્રોચ્ચાર,જુથ મિટિન્ગ તથા iec કરી તા હે સુ- માલપુર
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ૧૬ મી મે-૨૦૨૩ ની ઉજવણી મા રેલી,સુત્રોચ્ચાર,પત્રિકા વિતરણ ,જૂથમિટિન્ગ તથા આરોગ્ય શિક્ષણ નો બહોળો પ્રચાર-પ્રસાર કરવા મા આવ્યો તા હે સુ- માલપુર
માલપુર ના વિવિધ વિસ્તાર મા " રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ"અન્તર્ગત મચ્છરો ના કરડવાથી બચવા માટે લિમડા નો ધૂમાડો,મચ્છરદાની મા સુવાની સલાહ,જન્તુનાશક દવાનો છન્ટકાવ,alm તથા અન્ય આરોગ્ય શિક્ષણ કામગીરી કરાઇ. તા હે સુ- માલપુર
માલપુર ના તમામ phc પર આશા અને સ્ટાફ ની મિટિન્ગ યોજાઇ જેમા(૧) CBAC Screening (૨) ANTRA INJ તથા (૩) રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની કામગીરી/ ઉજવણી વિષે વિગતવાર સમજ/ચર્ચા કરવા મા આવી તા હે સુ- માલપુર
તાલુકા ના વિવિધ વિસ્તારમા Alm,mamta day,abhacard,સર્વેલન્સ,ડેન્ગ્યુ ની લઘુશિબિર/જુથમિટિન્ગ,ભીન્તસુત્રોનુ જાહેર સ્થળે લખાણ તથા iec કરવા મા આવી તા હે સુ- માલપુર
આજે માલપુર ખાતે Nvbdcp અંતર્ગત ટાયર પન્ચર' ભન્ગાર વાળા' તથા વાડીવિસ્તાર' પશુ તબેલા ની વિઝિટ કરી અને એન્ટિલાર્વલ તથા સ્વચ્છતા વિષે iec કરી આજે તા હે સુ મુલાકાતે આવેલા અને માર્ગદર્શન આપેલ સબ સેન્ટર- અંબાવા P, H, C જીતપુર તા. માલપુર