બાળકોના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા એટલે સુશાસન...
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
#GoodGovernanceGuj#GoodGovernanceAHM
સુશાસનથી આકાશ આંબતી ડ્રોન દીદી...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડ્રોન દીદીના રૂપમાં નારી શક્તિની નવી ઓળખ; ટેકનોલોજીના ઉપયોગથી ખેતી અને મહિલાઓ બની રહી છે આધુનિક...
#GoodgovernanceGuj#GoodGovernanceAHM
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ તથા વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા અત્રેના દસક્રોઇ તાલુકાના નદીકાંઠે આવેલા પ્રભાવિત મહીજડા, નવાપુરા, પાલડીકાંકજ તથા અન્ય ગામોની આજરોજ મુલાકાત લઈ ગામોના આગેવાનો સાથે સાવચેતીના પગલાં બાબતે આયોજનની ચર્ચા કરી.
આજરોજ દસક્રોઈ તાલુકાની રોગી કલ્યાણ સમિતિની મિટિંગ અંતર્ગત CHC સિંગરવા ખાતે મિટિંગ યોજવામાં આવી તેમજ મુલાકાત દરમિયાન જરૂરી સૂચન આપવામાં આવ્યા. @CollectorAhd
આજરોજ દસક્રોઈ તાલુકા ની સસ્તા અનાજ દુકાન ધારકોની મીટીંગ યોજવામાં આવી. જેમાં pds+ માં આધાર update અંગેની માહિતી આપવામાં આવી તેમજ ekyc વધુ માં વધુ થાય તે અંગેની સૂચના આપવામાં આવી. @CollectorAhd
આજરોજ દસક્રોઈ તાલુકાના પશુંજની મુવાડી ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી તેમજ appendix a ભરવામાં આવ્યા. તેમજ રેકર્ડ નિભાવણી અંગે જરૂરી સૂચના આપવામાં આવી. @CollectorAhd
આજરોજ દસક્રોઈ તાલુકાની પશુંજની મુવાડી તથા પશુંજ પ્રા. શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી કરવામાં આવી. જેમાં બાળકો માટે સવારના નાસ્તામાં ચણા ચાટ તેમજ બપોરના ભોજનમાં વેજીટેબલ મુઠીયા સંચાલક દ્વારા બનાવવામાં આવ્યા હતા. @CollectorAhd
આજ રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજી માન.પદાધિકારીશ્રીઓના પ્રશ્નોના નિવારણ અંગેની રજૂઆતો અને અન્ય વિભાગના સંકલનના પ્રશ્નોની ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચના આપવામાં આવ્યા.
જિલ્લાના મહેસુલી વહીવટી તંત્ર દ્વારા મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓને મહેસુલી કાયદા અને કાર્યપધ્ધતિની અદ્યતન જાણકારી મળી રહે અને કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર મહેસુલી તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ.