તા. ૧૭-૦૨-૨૦૨૬ ના રોજ ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામે રાત્રિ સભા કરી. ગ્રામજનોને સરકારશ્રી��ી ફ્લેગશીપ યોજનાની માહિતી આપી તથા તેઓના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સબંધિત કર્મચારીને જરૂરી સૂચના આપી...
તા. ૦૪-૦૨-૨૦૨૬ ના રોજ ડેડિયાપાડા તાલુકાના પણગામ ગામે રાત્રિ સભા કરી. ગ્રામજનોને સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાની માહિતી આપી તથા તેઓના પ્રશ��નો સાંભળી નિરાકરણ માટે સબંધિત અધિકારી/કર્મચારીને જરૂરી સૂચના આપી...
તારીખ ૧3/૦૨/૨૦૨૬ ના રોજ સાગબારા તાલુકાના કોડબા ગામે REDUCING MULTIDIMENSIONAL POVERTY INDEX SURVYE માટે માન. ઇ.ચા. કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી નર્મદા સાથે રહી ગામ મુલાકાત કરી.
તા.૨૯-૦૧-૨૦૨૬ ના રોજ એગ્રિસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી તથા ડિજિટલ ક્રોપ સર્વે અંગેની ��ામગીરી માટે તલાટી કમ મંત્રીશ્રીઓ, VCE તથા વિસ્તરણ અધિકારી ખેતી સાથે રિવ્યુ મીટિંગ કરી પ્રગતિનો અહેવાલ મેળવી કામગિરિ પૂર્ણ કરવા સૂચના આપી.
તા. 28-01-2026 ના રોજ ડેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામે રાત્રિ સભા કરી. ગ્રામજનોને સરકારશ્રીની ફ્લેગશીપ યોજનાની માહિતી આપી તથા તેઓના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે સબંધિત અધિકારી/કર્મચારીને જરૂરી સૂચના આપી...
તા.૨૮-૦૧-૨૦૨૬ ના રોજ એગ્રિસ્ટેક, ફાર્મર રજિસ્ટ્રી તથા ડિજિટલ ક્રોપ સર્વે અંગેની કામગીરી માટે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી (પ્રતિનિધિ) તથા વિસ્તરણ અધિકારી ખેતી સાથે રિવ્યુ મીટિંગ કરી પ્રગતિનો અહેવાલ મેળવી કામગિરિ પૂર્ણ કરવા સૂચના આપી.
દેવમોગરા ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળાના આયોજન અંગે મંદિર પરિસરમાં પ્રાંત અધિકારી દેડિયાપાડાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠક બાદ દ્વારા પાર્કિંગ સ્થળો અને બાયપાસ માર્ગનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.