#GPSC થી #class_3 સુધી લેવાયેલ દરેક પરીક્ષા ના જૂના પેપર ટેલિગ્રામ માં મળી જશે કોઈ ને જરૂર હોય તો કોમેન્ટ કરજો ..જે પણ પેપર જોવે તે મળી જસે એ પણ જવાબ સાથે..🙏🙏
(Plz Retweet 😊)
#GPSC#PSI#CCE#Police
@Bhupendrapbjp બોટાદ શહેર ની અંદર એક આવા રીંગ રોડ ની તાતી જરૂરિયાત છે જે આપના ધ્યાને આવે તે જરૂરી છે કેમકે બોટાદ માં ભાવનગર રોડ થી પાળીયાદ રોડ વાયા જ્યોતિગ્રામ સર્કલ ટાવર રોડ પાળીયાદ રોડ એક જ મુખ્ય રોડ હોવાથી એક તરફી ટ્રાફિક ની ખૂબ સમસ્યા વધી ગઈ છે માટે આપ આના પર વિચાર કરશો.... ✅