વન સ્ટેશન, વન પ્રોડક્ટ દ્વારા સ્થાનિક ઉત્પાદનોને મળી રહ્યું છે પ્રોત્સાહન
#VocalForLocal અંતર્ગત 21 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 728 રેલવે સ્ટેશનોને કરાયા સામેલ.
भारत माँ की आज़ादी के लिए अपना सर्वस्व न्यौछावर करने वाले महान क्रांतिकारी, भारत माता के सच्चे सपूत, महान देशभक्त शहीद सुखदेव जी की जयंती पर उन्हें कोटि कोटि नमन करता हूं।
देश की स्वतंत्रता के लिए उनका अमर बलिदान सदैव हम सबको प्रेरणा देता रहेगा! #Sukhdev
પીએમ આવાસ યોજના હેઠળ બનેલા ઘરોમાં જે રહેવા ગયા છે એમના ઘર લાખોની કિંમતના છે. કરોડો મહિલાઓ હવે લખપતિ બની ગઈ છે. આ લખપતિ બહેનો હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી મને આશીર્વાદ આપે છે.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
ઉના તાલુકાના પાલડી ગામે સમસ્ત ચારણીયા તથા બાંભણીયા પરિવાર દ્વારા આયોજિત શ્રી ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજી તેમજ અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવી. તેમજ ધર્મકાર્ય બદલ સર્વે આયોજકોને અને તમામ ગ્રામજનોને શુભેચ્છા પાઠવી.
8 વર્ષ જન સુરક્ષાના
8 વર્ષ જનસેવાના
👉🏻 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 16 કરોડથી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
👉🏻 7 લાખ દાવાઓનું નિરાકરણ કરી ₹13,000 કરોડથી વધુ રકમની થઈ ચુકવણી
भाजपा का मंत्र
जन योजनाओं से जन सशक्तिकरण
माननीय प्रधानमंत्री श्री @narendramodi
जी के नेतृत्व में समाज में हर वर्ग के उत्थान और सर्वांगीण विकास को निरंतर सुनिश्चित कर रही है मोदी सरकार।
बौद्ध धर्म के प्रवर्तक महात्मा गौतम बुद्ध के जन्मोत्सव बुद्ध पूर्णिमा (वैशाख पूर्णिमा) की हार्दिक बधाई एवं शुभकामनाएं...
भगवान बुद्ध का सत्य, अहिंसा व करुणा का संदेश हमें सदैव प्रेरित करते रहेगा।
#BuddhaPurnima
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું આજે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વિમોચન કર્યું. આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમગ્ર શિક્ષણજગત માટે પ્રોત્સાહક અને પ્રેરણાદાયી બની રહેશે.