સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARC ની વેબસાઈટ - https://t.co/fgOTVPmsTd પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકો છે પોતાના સૂચનો.
#GARCsuggestion#GARCsuggestionMeh
સરકારી કચેરીઓમાં વહીવટી સુધારણા માટે મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ઐતિહાસિક કદમ એટલે ગુજરાત વહીવટી સુધારણા પંચ(GARC)
પંચની વેબસાઈટ https://t.co/fgOTVPlV3F પર આપો સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા તમારા સૂચનો
#GARCsuggestion#GARCsuggestionMeh
આવો, સરકારની વહીવટી કામગીરીને બનાવીએ વધુ અસરકારક...
રાજ્ય સરકારની વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા GARC ની વેબસાઈટ - https://t.co/fgOTVPmsTd પર
જઈને આપો તમારા અભિપ્રાય અને સૂચનો.
#GARCsuggestion#GARCsuggestionMeh@revenuegujarat@CMOGuj
વહીવટી સુધારણાની કામગીરીમાં રાજ્યના નાગરિકો
ઉત્સાહપૂર્વક પોતાના સૂચનો આપે તેવો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનુરોધ છે.
આવો, GARC વેબસાઈટ https://t.co/AQX2Y2eAQs પર જઈને આપણા અભિપ્રાય અને સૂચનો દ્વારા સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરને બનાવીએ વધુ ગતિશીલ.
#GARCsuggestion
#GARCsuggestionMeh
@revenuegujarat@CMOGuj
રાજ્ય સરકારના વહીવટમાં નાગરિકોના અભિપ્રાયથી વધુ સારા વહીવટ તરફ આગળ વધવા અનોખો અભિગમ...
રાજ્યના નાગરિકો પોતાના સૂચનો-અભિપ્રાય GARCની વેબસાઈટ લિંક https://t.co/fgOTVPmsTd પર મોકલી શકશે
#GARCsuggestion#GARCsuggestionMeh@revenuegujarat@CMOGuj
"આપના સૂચનો, રાજ્યના વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ"
સરકારી કચેરીઓની કાર્યપ્રણાલીને વધુ ગતિશીલ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરક નિર્ણય. તમારા અભિપ્રાય અને સૂચનો મોકલવા માટેની લિંક: https://t.co/AQX2Y2e30U
#GARCsuggestion#GARCsuggestionMeh@revenuegujarat@CMOGuj
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકારે કરી વહીવટી સુધા��ણા પંચ - GARC ની રચના.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા તમે પોતાના સૂચન GARC ની વેબસાઈટ https://t.co/AQX2Y2e30U પર મોકલી શકશો.
#GARCsuggestion
#GARCsuggestionMeh
@revenuegujarat
@CMOGuj
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન' સુનિશ્ચિત કરવાની નેમ સાથે સંગીન અને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી ધરાવતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
શ્રી બહુચરાજી મા��ાજી મંદિર ખાતે આગામી ચૈત્રી પૂનમ-2025 ના મેળાના પૂર્વ આયોજન અન્વયે જિલ્લા કક્ષાએ બેઠકમાં બેચરાજી ખાતે આવનાર દર્શાનાર્થીઓ માટે વાહન-વ્યવહાર, સુરક્ષા વ્યવસ્થા, પાર્કીંગ, રહેવા-જમવાની વ્યવસ્થા, ગામમાં સ્વચ્છતાની વ્યવસ્થા વિગેરે બાબતે સુચનાઓ આપવામાં આવી.
@CMOGuj
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા, રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ સર્વગ્રાહી વિકાસની રૂપરેખા આપી હતી. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. તેમણે રીન્યુએબલ એનર્જી, વોટર ગ્રીડ, ગેસ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેમિકન્ડક્ટર સહિતના નવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો- લોકોનો ગુજરાતના વિકાસ સાથે સંબંધસેતુ વધુ સંગીના બનાવવાનો હોવાનું જણાવીને મધ્યપ��રદેશમાં વસતા સર્વે ગુજરાતીઓને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલબદ્ધ થવા આહવાન કર્યું હતું.
સરકારની વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અનોખો અભિગમ.
હવે નાગરિકો GARCની વેબસાઈટ - https://t.co/tMFEF1vDQF પર જઈને સરકારની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા આપી શકે છે પોતાના સૂચનો
#GARCsuggestion@CMOGuj@revenuegujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકાર��� કરી વહીવટી સુધારણા પંચ - GARC ની રચના.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા તમે પોતાના સૂચન GARC ની વેબસાઈટ https://t.co/tMFEF1vDQF પર મોકલી શકશો.
#GARCsuggestion
#GARCsuggestionMeh
@CMOGuj
અંગદાનથી જીવનદાનની મુહિમ રાજ્યમાં જન આંદોલન બની છે
રાજ્યમાં અંગદાનની મુહિમને જિલ્લા અને તાલુકા સ્તર સુધી પહોંચાડનાર દિલિપ દેશમુખ (દાદા)એ આજે અંગદાનના સેવાકાર્ય સાથે જોડાયેલ લોકો સાથે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભા અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જીની મુલાકાત લીધી અને વિધાનસભાની કાર્યવાહી પણ નિહાળી.
અંગદાન કરનાર પરિવારજનો, અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક���ાવતા તબીબો પણ આ મુલાકાતમાં હાજર રહ્યાં હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા તંત્ર કે વિભાગે તે અંગે કરેલી કાર્યવાહીની જાણકારી મેળવી સુચારુ નિરાકરણ માટે જરૂરી સૂચના અને માર્ગદર્શ��� આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવતા અને લાંબા સમયથી ��ાકી પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવી દેવાના સ્પષ્ટ દિશાનિર્દેશ સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, હવે લોકોમાં જાગૃતિ વધી છે અને વ્યક્તિગત સાથોસાથ જાહેરહિતને લગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે.