બોટાદ તાલુકાના નાના પાળીયાદ ગામે યુવકનું અપહરણ કરી હત્યા કરવાના કેસમાં બે ઇસમને આજીવન કેદ અને એક પુરુષ અને એક સ્ત્રીને ત્રણ-ત્રણ વર્ષ ની કેદ ની સજા ફટકારતી નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, બોટાદ
@GujaratPolice@IGP_BHR_RANGE@dgpgujarat@sanghaviharsh
હીરા કારખાનેદાર દ્વારા મહિલા સાથે મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર તથા મોબાઈલમાં વિડીયો ઉતારનાર આરોપીને નામદાર સ્પે.પોક્સો એન્ડ એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ,બોટાદ દ્વારા દસ વર્ષની સખત કેદની સજા તથા ભોગબનનારને રૂપીયા પાંચ લાખનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો.