ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ...
#ShalaPraveshotsav2025
*મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે ત્રિપુરા રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડી...*
રાજ્યપાલ શ્રી ઇન્દ્રસેના રેડ્ડીએ મોઢેરા સૂર્યમંદિરની પરિવાર સાથે મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી પ્રસિધ્ધ મોઢેરાના સુર્યમંદિરના શિલ્પ સ્થાપત્ય અને કલાથી અભિભૂત થયા હતા.
#ModheraSunTemple
ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની એક અનોખી ઉજવણી : માધવપુર મેળો 2025
6 થી 10 એપ્રિલ દરમિયાન યોજાનાર આ માધવપુર મેળાની મુલાકાત અચૂક લઈએ.
#madhavpurfair2025
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકારે કરી વહીવટી સુધારણા પંચ - GARC ની રચના.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા તમે પોતાના સૂચન GARC ની વેબસાઈટ https://t.co/Fd6Ku5Hi13 પર મોકલી શકશો.
#GARCsuggestion#GARCsuggestionMeh
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat#ObesityFreeGujaratMEH
પ્રતિભાશાળી યુવાઓને નેતૃત્વની તક...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 21 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી ખાતે SOUL (સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ) કોન્ક્લેવનો પ્રારંભ કરાવશે...
@LeadWithSoul