@Rushikeshmla એમ બી બી એસ તબીબો એ બે પાંચ દિવસ હડતાળ કરી અને એમનો પગાર 55K થી સીધો 75K કરી દીધો.
NHM ના આયુષ તબીબ જો હડતાળ પર ઉતરે તો આખા ગુજરાતનું સ્વાસ્થ્ય વિભાગ અટકી પડે એમ છે પણ અમારે એમ કરવું નથી.
તો જલ્દી કૈક અમારા વિશે વિચારો ભાઈ.
આ સાલું જબરું નઇ !
નેતાઓને મફત વીજળી ,પાણી , મુસાફરી , બંગલો મળે તો કાંઈ વાંધો નહીં ,પણ આ જ વસ્તુ કોઈક જનતાને મફત આપવાની વાત કરે તો તકલીફ એ તકલીફ !!
@CRPaatil@Gopal_Italia