ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આપના કુશળ નેતૃત્વ, સરળ વ્યક્તિત્વ અને 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના સંકલ્પ સાથે ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. પરમાત્મા દીર્ઘાયુ, શ્રેષ્ઠ અને યશસ્વી જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના
जन्मदिवसस्य कोटिशः शुभकामनाः
પારદર્શક સરકારના પ્રણેતા, નિર્મળ તેમજ નિર્ણાયક આદરણીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબને જન્મ દીવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ભગવાન આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ધાયુ જીવન અને રાષ્ટ્ર સેવા માટે બળની કામના કરું છું.
छात्र एवं राष्ट्रहित में समर्पित विश्व के सबसे बड़े छात्र संगठन @ABVPVoice के स्थापना दिवस पर परिषद के सभी कार्यकर्ताओ को हार्दिक शुभकामनाये।
राष्ट्रीय पुनर्निर्माण के लिए छात्रों में राष्ट्रवादी चिंतन को जगाना ही का मूल उद्देश्य है।
#ABVPFoundationDay
@AamAadmiParty Ram mandir trust ki press conference dekh le phle …. Juth aur narrative bad me felana…yhi Ram charitmans ko kal hi sab ke avlokan ke liye rkhi he aur 2800 chize Dan me mili he sab surkshit he
राम मंदिर का चंदा चोरी का सवाल आप कर रहे हो लेकिन मैं आपसे पूछ रहा हूं.
जब राम मंदिर बन रहा था तब भी आपका इतना ही समर्थन था ? अगर नहीं था तो अब क्यों ?
आप अब बोल रहे हो हिंदुओं की आस्था पर थेस नहीं फोनची है तो क्या तब हमारी आस्था पर ठेस नहीं पहुंची, जब आपने राम भक्तों पर गोलियां चलाईं और राम मंदिर के खिलाफ 22 वकील लगवा दिए थे ये साबित करने की राम हुए ही नहीं थे..?

#RTI અરજીનો નમૂનો છે.
પ્રતિ,
જાહેર માહિતી અધિકારી (PIO)
નગરપાલિકા / મહાનગરપાલિકા
વિષય: વરસાદ બાદ રસ્તાઓ પર પડેલા ખાડા, રસ્તાની ગુણવત્તા, કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ અંગે માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ માહિતી માંગવા બાબત.
માનનીયશ્રી,
માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ નીચેની માહિતી પ્રમાણિત નકલો સાથે પૂરી પાડવા વિનંતી છે:
1. __________________ વિસ્તારના રસ્તાનું નામ, લંબાઈ, પહોળાઈ તથા રોડ નંબર જણાવશો.
2. આ રસ્તાનું કામ કયા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું? કોન્ટ્રાક્ટરનું નામ, સરનામું અને કરારની વિગતો આપશો.
3. ટેન્ડર, વર્ક ઓર્ડર, એગ્રીમેન્ટ અને પૂર્ણતા પ્રમાણપત્ર (Completion Certificate) ની પ્રમાણિત નકલ આપશો.
4. રોડ બનાવવા માટે મંજૂર થયેલ અંદાજ, થયેલ કુલ ખર્ચ તથા બિલની વિગતો આપશો.
5. રોડની ગુણવત્તા ચકાસવા માટે થયેલા લેબોરેટરી ટેસ્ટ અને ગુણવત્તા પરીક્ષણના તમામ અહેવાલોની પ્રમાણિત નકલ આપશો.
6. આ રોડ માટે ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (ગેરંટી સમયગાળો) કેટલો છે? તેની શરતોની નકલ આપશો.
7. વરસાદ પછી આ રોડનું નિરીક્ષણ કયા અધિકારીએ કર્યું? ઇન્સ્પેક્શન રિપોર્ટની પ્રમાણિત નકલ આપશો.
8. રસ્તા પર પડેલા ખાડા અંગે વિભાગને મળેલી તમામ ફરિયાદોની તારીખવાર વિગતો તથા તેના પર કરેલી કાર્યવાહી જણાવશો.
9. રસ્તાના સમારકામ માટે બહાર પાડવામાં આવેલા તમામ વર્ક ઓર્ડરની પ્રમાણિત નકલ આપશો.
10. જો રોડ ગેરંટી સમયગાળામાં ખરાબ થયો હોય તો કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચે સમારકામ કરવાની નોટિસ આપવામાં આવી છે કે નહીં? તેની નકલ આપશો.
11. કોન્ટ્રાક્ટર સામે દંડ, બ્લેકલિસ્ટ અથવા અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગતો અને દસ્તાવેજોની નકલ આપશો.
12. આ રોડનું માપપુસ્તક (Measurement Book - MB) ની સંબંધિત પ્રમાણિત નકલ આપશો.
13. કામ દરમિયાન દેખરેખ રાખનાર તમામ અધિકારીઓના નામ, હોદ્દા અને તેમની જવાબદારીઓ જણાવશો.
14. આ રોડનું અંતિમ બિલ કયા અધિકારીઓની મંજૂરીથી પાસ કરવામાં આવ્યું? તેની વિગતો આપશો.
15. વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડા અંગે જવાબદાર અધિકારીઓ સામે કોઈ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની વિગતો અને દસ્તાવેજોની નકલ આપશો.
16. છેલ્લા ત્રણ વર્ષમાં આ રોડ પર કેટલા વખત સમારકામ કરવામાં આવ્યું છે? દરેક સમારકામનો ખર્ચ, તારીખ અને કોન્ટ્રાક્ટરની વિગતો આપશો.
17. રોડની ગુણવત્તા સંબંધિત કોઈ આંતરિક તપાસ અથવા ઓડિટ કરવામાં આવી હોય તો તેની રિપોર્ટની પ્રમાણિત નકલ આપશો.
18. આ રોડ સંબંધિત તમામ ફાઇલ નોંધો (File Notings) અને નિર્ણય નોંધોની પ્રમાણિત નકલ આપશો.
19. જો હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય તો તેના કારણો દર્શાવતા જવાબદાર અધિકારીનું નામ અને હોદ્દો જણાવશો.
હું ભારતનો નાગરિક છું, ઉપરોક્ત તમામ માહિતી પ્રમાણિત નકલ સાથે માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં ઉપલબ્ધ કરાવવા વિનંતી.
અરજદારનું નામ: ____________________
સરનામું: ____________________
મોબાઇલ નં.: ____________________
તારીખ: ____________________
સહી: ____________________