વડાપ્રધાનશ્રી @narendramodi જીના 71 માં જન્મદિવસ પ્રસંગે ગારીયાધાર વિધાનસભા ના ધારાસભ��યશ્રી કેશુભાઈ નાકરાણી જી ની ઉપસ્થિતિ માં જેસર મુકામે "સર્વ રોગ નિદાન કેમ્પ" તેમ જ "તંદુરસ્ત બાળ હરીફાઈ" નું આયોજન કરવામાં આવ્યું
@BJP4Gujarat | @CRPaatil
૭૧ વર્ષની ઉંમરે અમેરીકા થી ભારત આવીને જેટ લેગ કે ટાઈમ ઝોનનો તફાવત કે લાંબી મુસાફરી નો થાક લાગે નહી,આવી ને તુરંતજ “ગુલાબ “વાવાઝોડાનું ફોલોઅપ કરે અને રાત્રે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનું નિરીક્ષણ કરી શકે તેમનું નામ છે નરેન્દ્ર મોદી જી
ગર્વ છે મને મારા પ્રધાનમંત્રી પર… વંદન છે…
बीते 6-7 सालों में साइंस और टेक्नॉलॉजी को खेती से जुड़ी चुनौतियों के समाधान के लिए प्राथमिकता के आधार पर उपयोग किया जा रहा है।
विशेष रूप से बदलते हुए मौसम में, नई परिस्थितियों के अनुकूल, अधिक पोषण युक्त बीजों पर हमारा फोकस बहुत अधिक है- श्री @narendramodi
PM શ્રી @narendramodi જી ના 71માં જન્મ દિને સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે નગરપાલિકા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ, 71લાભાર્થીને મફત મોતિયાના ઓપરેશન, કેમ્પમાં, વેક���સિન ના બંને ડોઝ, ઉજ્જવાલા યોજના અંતર્ગત 300લાભાર્થીને મફત ગેસ કનેકશન, દિવ્યાંગ લાભાર્થી ને મફત સાઇકલ આપવામાં આવી.
यहां देश के लिए बलिदान देने वाले राजा शंकर शाह और रघुनाथ शाह जी का जो स्मारक बनेगा, वो आने वाले दिनों में देशभर के युवाओं को प्रेरणा देगा।
इसी क्षेत्र की वीर रानी दुर्गावती ने भी मुगलों के सामने लड़ते हुए, देश की स्वतंत्रता के लिए अपना सर्वस्व न्योछावर किया था।
- श्री @AmitShah
हम आजादी का अमृत महोत्सव मना रहे हैं।
इस महोत्सव में सभी स्वतंत्रता सेनानियों और शहीदों की स्मृति को पुनर्जीवित करेंगे।
आजादी का अमृत महोत्सव नई पीढ़ी के अंदर देशभक्ति की अलख जगाने और देश की युवा पीढ़ी को भारत के गौरव के साथ जोड़ने का एक प्रयास है।
- श्री @AmitShah
ગુજરાત સરકારશ્રી દ્વારા મહુવાના લોકલાડીલા સરળ,નિખાલસ,કાર્યકર્તા સાથે આત્મિયતા ધરાવતા ધારાસભ્ય શ્રી @RCMakwana4 સાહેબને મંત્રી મંડળ માં સ્થાન મળતા એમના નિવાસસ્થાને જીલ્લા યુવા મોરચા ટીમએ શુભેચ્છા મુલાકાત કરી તેમજ સાંજે ભોજન સાથે લેવાનો લ્હાવો મળ્યો.. 💐💐 @CRPaatil@BJP4Gujarat