ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાના જાહેર કરેલા પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ – P.G.I માં 2019-20ના વર્ષ માટે ગુજરાતે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજ્જતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ – યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0ના નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું.
सृष्टि संतुलन व न्याय एवं कर्म फल के देवता, सूर्यपुत्र भगवान श्री शनि देव जी को उनके अवतरण दिवस पर कोटि नमन ।
भगवान शनि देव जी महाराज का आशीर्वाद हम सब पर सदैव बना रहे तथा उनकी कृपा दृष्टि सभी को सदैव सुकर्म करने की प्रेरणा प्रदान करे ।