विश्व में भारतीय संस्कृति को स्थापित करने वाले महान आध्यात्मिक गुरु स्वामी विवेकानंद जी की जयंती पर कोटि-कोटि नमन एवं राष्ट्रीय युवा दिवस की हार्दिक शुभकामनाएं।
#NationalYouthDay
मैं जब उनसे 100वें जन्मदिन पर मिला तो उन्होंने एक बात कही थी, जो हमेशा याद रहती है कि કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી यानि काम करो बुद्धि से और जीवन जियो शुद्धि से।
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
प्रमुख स्वामी नगर में प्रमुख स्वामी महाराज के जन्मशताब्दी महोत्सव में आने का सौभाग्य प्राप्त हुआ।
वात्सल्य की प्रतिमूर्ति प्रमुख स्वामी जी ने भारतीय संस्कृति को विश्वभर में प्रचारित कर सभी को मानव सेवा का संदेश दिया। जनकल्याण के प्रति उनका समर्पण व शिक्षाएं सदैव प्रेरणीय रहेंगी।
सभी देशवासियों को जन्माष्टमी के पावन-पुनीत अवसर पर हार्दिक शुभकामनाएं। भक्ति और उल्लास का यह उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए। जय श्रीकृष्ण!
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગરવી ગુજરાતમાં સ્વાગત છે.
#Gujarat_Welcomes_Modiji
બીજે ક્યાંય પણ ઉમેદવારોની લાલચ નો લાભ લઇ કોઈએ પૈસા પડાવ્યા હોય તો સંબંધિત જિલ્લા/ શહેર પોલીસ નો સંપર્ક કરવો અથવા ભરતી બોર્ડ નો નીચેના નંબર પર ઓફિસ સમય દરમ્યાન સંપર્ક કરવો.
9104654216
8401154217
7041454218
સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી
#LRDS
હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચ માં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપકડ કરી છે.
અનેક ઐતિહાસિક અને આધુનિક ધરોહર ધરાવતા આપણા પર્યટન સ્થળો આપણું ગૌરવ છે. આવો, આજના 'રાષ્ટ્રીય પ્રવાસન દિવસ' નિમિત્તે પ્રવાસનને પ્રોત્સાહન આપીએ અને ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનાવીએ.
લોકતંત્રની શક્તિ આપનો મત છે...
આજના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ના અવસરે એક જવાબદાર નાગરિક તરીકે મતદાન અને તેના મહત્વ પ્રતિ જાગૃત થઈએ અને અન્યોને પણ જાગૃત કરીને આપણી લોકશાહીને વધુ મજબૂત કરવા સંકલ્પબદ્ધ બનીએ.