EVMમાં ગોલમાલ:-
જામનગરની ચૂંટણીમાં લાલપુર તાલુકાના સિંગચ ગામના 650 મતદારોમાંથી 600 મતદારોએ એક જ પક્ષને મત આપ્યા, પણ એ પક્ષને 49 મત મળ્યા હોવાનિ 600 સોગંદનામા કરીને ચૂંટણી અધિકારીને કહ્યું કે મશીનમાં ગોલમાલ થઈ છે, તપાસ કરો.
પણ
રાજ્ય ચૂંટણી પંચના કમિશનર મુરલીકૃષ્ણા જવાબ આપતા નથી.
“વરઘોડો તો નીકળશે જ...” એવું કહેવા વાળાને આ મોકલી આપજો.
વિષય: આરોપીની ધરપકડ કર્યા બાદ તપાસના કામે અલગ અલગ જગ્યાએ લઇ જવા અંગે સાવચેતી રાખવા બાબત.
સંદર્ભ: નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા નાઓ દ્વારા ડી.કે બાસુ વિરૂધ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ રાજયના કામે તા. ૧૮/૧૨/૧૯૯૬ના રોજ આપેલ જજમેન્ટ.
ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનુ કે, નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટિશન નં. ૧૫૩/૨૦૧૮ ભૌતિક વિજયભાઇ ભટ્ટ વિરુધ્ધ ગુજરાત રાજયના કામે આરોપીઓને હાથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઇ જઇ સરઘસ કાઢવા બાબતે તથા જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના બનાવો સંદર્ભમાં કાર્ય પધ્ધતિ યોગ્ય ન હોઈ આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવા માટે ડી.જી.પી. કચેરીને હુકમ કરવામાં આવેલ.
1). નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રીટ પીટિશન નં. ૧૫૩/૨૦૧૮ ભૌતિક વિજયભાઇ ભટ્ટ વિરૂધ્ધ ગુજરાત રાજયના કામે તા.૦૭/૦૫/૨૦૧૯ના રોજ અપાયેલા ચુકાદામાં નીચે મુજબ જણાવવામાં આવેલ છે:
(i) આરોપીને અટક કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવવી નહી.
(ii) આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જતા તેમજ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે હિંસાત્મક ટોળાઓથી બચાવવો જોઇએ.
(iii) આરોપી સાથે કોઇ ગેરવર્તણૂંક કરવી નહી.
(iv) આરોપીનું આત્મસન્માન જળવાઈ તે રીતે તેની સાથે વ્યવહાર કરવો જોઇએ.
2). આરોપીઓને હાથકડી પહેરાવીને તથા દોરડાથી બાંધી જાહેરમાં લઇ જઇ સરઘસ કાઢવાના કારણે અને જાહેરમાં જનતાની સામે દેખાવો કરવા અંગેના બનાવોને લીધે ગુજરાત પોલીસની છબી ખરડાઈ છે તેમજ આવા અમાનવીય વર્તનથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે તથા જાહેર જનતામાં ગુજરાત પોલીસની છાપ ખરાબ ઉભી થાય છે. તેથી, ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેમજ આરોપીઓ સાથે અમાનવીય વર્તન ન કરવામાં આવે તે અંગે સાવચેતીના પગલારૂપે નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવે છે.
(A) આરોપીની ધરપકડ કરતી વખતે:-
નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા નાઓ દ્વારા આપવામાં આવેલ ડી.કે બાસુ વિરૂધ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ રાજયના ચુકાદાને સી.આર.પી.સી.ની કલમ. ૪૧ (ક) થી ૪૧ (ઘ) અંતર્ગત ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ તા.૦૯/૦૧/૨૦૦૯થી કાયદાનું સ્વરૂપ આપવામાં આવેલ છે. આ સંદર્ભે હાલમાં અમલમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ક્રમાંક ૩૫ થી ક્રમાંક ૩૮ કોઇ પણ વ્યકિતની ધરપકડ કરતી વખતે કરવાની થતી કાર્યવાહી સૂચવે છે.
> ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૩૫(૩) થી (૬):
> પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેની નોટીસ:
(i) કલમ ૩૫(૩) પોલીસ અધિકારી બધા કિસ્સાઓમાં જ્યાં વ્યક્તિની ધરપકડ પેટા કલમ- (૧)ની જોગવાઈઓ હેઠળ જરૂરી ન હોય ત્યાં નોટિસ કાઢી જે વ્યક્તિ વિરુદ્ધ વ્યાજબી ફરિયાદ કરવામાં આવી હોય અથવા શાખયુક્ત માહિતી પ્રાપ્ત થઈ હોય અથવા વ્યાજબી શંકા અસ્તિત્વમાં હોય કે તેમણે કોઈ નોંધવાપાત્ર ગુનો કર્યો છે ત્યારે નોટીસ આપી તેવી વ્યક્તિને તેમની સમક્ષ અથવા નોટીસમાં જણાવ્યા મુજબ નિર્દિષ્ટ કોઈ એવી જગ્યાએ હાજર થવા માટે આદેશ આપશે.
(ii) કલમ ૩૫(૪) જ્યારે આવી નોટિસ કોઈ વ્યક્તિને આપવામાં આવી હોય ત્યારે તે વ્યક્તિની ફરજ નોટીસમાં જણાવ્યા પ્રમાણે પાલન કરવાની રહેશે.
(iii) કલમ ૩૫(૫) જ્યારે આવી વ્યક્તિ નોટિસનું પાલન કરે અને પાલન કરવાનું નોટીસમાં જણાવ્યા મુજબ ચાલુ રાખે ત્યારે નોટિસમાં ઉલ્લેખ કરેલ ગુના માટે તેની ધરપકડ કરવી જોઈશે નહીં, સિવાય કે પોલીસ અધિકારીનો તેના કારણોની નોંધ કરીને એવો અભિપ્રાય હોય કે તેની ધરપકડ કરવી જોઈશે.
(iv) કલમ ૩૫(૬) જ્યારે આવી વ્યક્તિ નોટીસમાં જણાવેલ શરતો કે પોતાની જાતે રજૂ થવા કે ઓળખાવવા ઈચ્છતો ન હોય - ત્યારે પોલીસ અધિકારી સમક્ષ કોર્ટના હુકમને આધીન નોટીસમાં જણાવેલ ગુના અંગે તેની કોઈ પણ સમયે ધરપકડ કરી શકશે.
> ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૩૬:
> સ્વરઽ કરનાર અધિકારીની ફરજને અને વર્ષડની પ્રક્રિયા:
દરેક પોલિસ અધિકારી જેઓ ધરપકડ કરતી વખતે:-
(ક) દેખાય તેવી રીતે અને સ્પષ્ટ, ચોક્કસ રીતે પોતાનું નામ અને ઓળખ જણાવશે કે જે સહેલાઈથી ઓળખ માટે સગવડ પાત્ર હોય.
(ખ) ધરપકડનું મેમોરેન્ડમ તૈયાર કરશે કે જે -
(૧) કે જેને એક સાહેદ દ્વારા સાક્ષીકરણ કરવામાં આવશે કે જે ધરપકડ થનાર વ્યક્તિના કુટુંબના સભ્ય હોય અથવા જ્યાં ધરપકડ કરવામાં આવી હોય તે વિસ્તારના માનનીય સભ્ય હોય.
(૨) ધરપકડ કરનાર વ્યક્તિ દ્વારા તેમાં સાક્ષી સહી કરવી જોઈએ; અને
(ગ)ધરપકડની યાદીમાં તેમના કુટુંબના સભ્ય દ્વારા સાક્ષીકરણ કરવામાં આવ્યું હોય ત્યારે આવી ધરપકડ થનાર વ્યક્તિને માહિતી આપશે કે તેમને તેમની ધરપકડ બાબતે નામ આપવામાં આવેલ મિત્ર કે સગાને અથવા અન્ય વ્યક્તિને માહિતી આપવાનો અધિકાર છે.
> ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૩૭:
>> નિયુક્ત પોલીસ અધિકારી:
(૧) રાજ્ય સરકાર
(ક) દરેક જીલ્લા અને રાજ્ય સ્તરે પોલીસ નિયંત્રણ રૂમની સ્થાપના કરશે.
(ખ) દરેક જીલ્લા અને દરેક પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીની નિયુકિત કરશે, જે મદદનીશ સબ ઇન્સેટરના દરજ્જાથી નીચેનો ન હોય, તેઓ ધરપકડ કરેલ વ્યક્તિનાં નામો અને સરનામા વિશેની માહિતી જાળવવા માટે જવાબદાર રહેશે. આરોપ મૂકવામાં આવ્યો હોય તેવા ગુનાનું સ્વરૂપ દરેક પોલીસ સ્ટેશન અને જીલ્લા વડામથકે ડિઝીટલ સ્વરૂપ સહિત કોઈપણ રીતે સ્પષ્ટપણે પ્રદર્શિત કરવું જોઈશે.
> ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૩૮:
> પૂછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે ધરપકડ થયેલ વ્યકિતનો અધિકાર:
જયારે કોઇ વ્યકિતની ધરપકડ કરવામાં આવે અને પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે ત્યારે ધરપકડ થયેલ વ્યકિત પુછપરછ દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા હકદાર થશે પરંતુ સમગ્ર પૂછપરછ (Throughout interrogation) દરમ્યાન પોતાની પસંદગીના એડવોકેટને મળવા હકદાર થશે નહી.
(B) આરોપીને હાથકડી પહેરાવવા બાબત:-
> ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૪૩:
> ધરપકડની રીત:
(ક) કલમ-૪૩ (૩) મુજબ પોલીસ અધિકારી, ગુનાના સ્વરૂપ અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં
રાખીને, કોઇ એવા વ્યકિતની ધરપકડ કરતી વખતે અથવા એવી વ્યક્તિને કોર્ટમાં રજૂ કરતી વખતે હાથકડીનો ઉપયોગ કરી શકશે, જે રીઢો અથવા વારંવાર ગુનો કરી ચુકેલો હોય અથવા જે કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અથવા જે સંગઠિત ગુનાખોરી આચરી ચુક્યો હોય અથવા આતંકવાદી કૃત્ય, ડ્રગ્સ સબંધિત ગુનો અથવા હથિયારો અથવા દારૂગોળાના ગેરકાયદેસર કબ્જા સબંધીત ગુનો, હત્યા, બળાત્કાર, એસિડ એટેક, સિક્કા અને ચલણી નોટોની નકલ, માનવ તસ્કરી, બાળકો વિરૂધ્ધના જાતીય અપરાધ અથવા રાજય વિરૂધ્ધનો ગુનો કરવાનું કૃત્ય કરેલ હોય.
(ખ) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૪૩(૩)માં દર્શાવેલ વ્યકિતઓ સિવાય અન્ય ગુનાઓના કામે હાથકડી પહેરાવવાની જરૂર જણાય તો સંબંધિત મેજીસ્ટ્રેટ પાસેથી મંજુરી મેળવવાની રહેશે.
(C) આરોપીને પોલીસ કબ્જામાં રાખવા બાબત:-
ઉપરોકત સૂચનો આરોપીને હાથકડી પહેરાવવા અંગેના છે પરંતુ પોલીસ કસ્ટડી દરમ્યાન આરોપીને સાથે રાખી ગુનાની તપાસ અંગે કામગીરી કરતી વખતે કયા કયા પ્રકારની સાવચેતી રાખવી? તે બાબતે કોઈ સ્પષ્ટતા જણાઈ આવેલ નથી.
આથી જણાવવામાં આવે છે કે કોઈપણ આરોપી જયારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તપાસના કામે પંચનામા કરતી વખતે, બનાવનું રીકન્સ્ટ્રક્શન કરતી વખતે, સહ આરોપીઓની તપાસ કરતી વખતે કે હોસ્પીટલમાં મેડીકલ ચકાસણી માટે લઇ જતી વખતે કે તપાસના અન્ય કોઈપણ કામે આરોપીને સાથે લઈ જતી વખતે પોલીસે ધરપકડ થયેલ વ્યક્તિના આત્મ ગૌરવનું હનન ન થાય તે સુનિશ્ચિત કરવું અને આરોપી ભાગી જાય એવી શકયતા રહેલ હોય એવા સંજોગોમાં મુદ્દા ક્રમ ૨(B)ના પેરા ક્રમાંક (i) થી (iv) મુજબની કાર્યવાહી અનુસરવી.
પોલીસ દ્વારા આરોપી સાથે નીચે મુજબનું વર્તન અપેક્ષીત ન હોઈ આ પ્રકારનું વર્તન કોઇપણ સંજોગોમાં કરવું નહી:-
* આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી
* આરોપીને ઘુંટણીએ ચલાવવો
* આરોપીને જાહેરમાં લાત મારવી કે લાકડીથી મારવો
* આરોપીને જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી માફી મંગાવવી
* આરોપીને જાહેરમાં મુર્ગો બનાવવો, વગેરે.
ગુનાની તપાસ અંગેની કામગીરી વખતે આરોપીઓને સાથે લઈ જતી વખતે હાથકડી પહેરાવવી કે દોરડાથી બાંધવા અંગે ઉપરોકત મુદ્દા ક્રમ Bમાં જણાવેલ રીત મુજબની કાર્યવાહી કરવી.
3. આમ, ઉપરોકત બાબતો માનવ અધિકારના હક્ક મુજબ આરોપીની પ્રતિષ્ઠા વિરુધ્ધ હોઇ તે ના થવુ જોઈએ અને કોઈપણ અધિકારી/કર્મચારી આરોપીના માનવ અધિકારના હક્કો વિરૂધ્ધનું કૃત્ય કરતા જણાશે તો તે અધિકારી/કર્મચારી વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહેશે અને જે માટે જે તે વિસ્તારના ડી.વાય.એસ.પી./એ.સી.પી./એસ.પી./ડી.સી.પી./એડી.સી.પી/જે.સી.પી./સી.પી. કક્ષાના અધિકારીઓની જવાબદારી રહેશે.
४. જેથી, ઉપરોકત પત્રમાં આપેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા તેમજ આ અંગે આપના તાબાના તમામ અધિકારીઓ/કર્મચારીઓને યોગ્ય સમજ કરવા જણાવવામાં આવે છે.
- ડો. કે.એલ. એન. રાવ (પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત)
મોટરસાઇકલ લઈ સામાન્ય માણસ નોકરી કરવા જતો હોય અને હેલ્મેટ ના પહેર્યો હોય તો CCTV માં ફોટો પાડી ઘરે મોકલી દંડ વસુલવામાં આવે , સારો કાયદો છે હેલ્મેટ પહેરવો જ જોઈએ,
પરંતુ આ રાજકીય રમકડાંઓ રેલી કાઢે ત્યારે આ મેમા કંપની ના કેમેરા કેમ બંધ થઈ જાય છે…??
#કડવુ_છે_પણ_આજ_સત્ય_છે
बच्ची की कीमत जानती है और ये भी जानती कि ये एक महज़ झंडा नहीं है बल्कि ये हमारे स्वाभिमान की पहचान है ये हमारे संघर्ष का प्रतीक हैं।💙🫡
जय भीम जय भारत जय संविधान
🛑 संसद में एक और ज़बरदस्त भाषण
शताब्दी रॉय ने क्या कहा:
• वह आदमी जो अपनी "56 इंच की छाती" का ढिंढोरा पीटता है, लेकिन अब इस बिल में औरतों के पीछे छिप रहा है — "औरत के पीछे छिपने वाला"।
• "चोली के पीछे क्या है?" — इस 'नारी शक्ति' के नाटक के पीछे असल में क्या छिपा है?
आपने अचानक परिसीमन (Delimitation) को महिला आरक्षण बिल से क्यों जोड़ दिया?
• यह महिला सशक्तिकरण नहीं है — यह एक सस्ता चुनावी फ़ॉर्मूला और राजनीतिक सौदा है, जिसमें औरतों को शतरंज की मोहरों की तरह इस्तेमाल किया जा रहा है।
• आपके आधे सांसद बलात्कार के मामलों में शामिल हैं, आधे दहेज के मामलों में — फिर भी आप हमें औरतों के अधिकारों पर लेक्चर देते हैं?
• अगर आप सच में गंभीर हैं, तो सभी पुरुष सांसदों को तुरंत औरतों के लिए 181 सीटें खाली कर देनी चाहिए। तभी हम आपके "बलिदान" को समझेंगे।
• औरतों को देवी (दुर्गा, काली) मत बनाइए। उन्हें असली अधिकारों वाले इंसान की तरह मानिए — न कि 2047 के लिए कोई भविष्य का वादा।
सत्ता पक्ष अब 'त्रासदी पक्ष' (Tragedy Bench) बन गया है 🤐🤐
✍️ આપના ગૂગલ પે (Google Pay) માં દેખાતું આ "Pocket Money" ફીચર ખરેખર માતા-પિતા કે વાલીઓ માટે છે.
જેથી તેઓ પોતાના બાળકો કે પરિવારના સભ્યોના ખર્ચ પર નજર રાખી શકે આ ફીચર UPI Circle ટેકનોલોજી પર આધારિત છે.
આ શું છે?
આ ફીચરની મદદથી તમે તમારા કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ (જેમ કે તમારું બાળક) ને તમારા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાની મંજૂરી આપી શકો છો, ભલે તેમનું પોતાનું બેંક એકાઉન્ટ ન હોય.
તેમાં તમને બે મુખ્ય વિકલ્પો મળે છે:
માસિક મર્યાદા (Monthly Limit): તમે ₹15,000 સુધીની એક મંથલી લિમિટ સેટ કરી શકો છો. આ લિમિટની અંદર બાળક તમારી મંજૂરી વગર પેમેન્ટ કરી શકશે.
દરેક પેમેન્ટની મંજૂરી (Approve every payment): બાળક જ્યારે પણ પેમેન્ટ કરશે, ત્યારે તમારા ફોન પર એક રિક્વેસ્ટ આવશે. તમે તેને મંજૂર કરશો તો જ પૈસા કપાશે.
મુખ્ય ફાયદા:
બાળક ક્યાં અને કેટલા પૈસા વાપરે છે તેનો મેસેજ તમને તરત મળી જશે.
સંપૂર્ણ કંટ્રોલ: તમે ગમે ત્યારે તમારા ફોનમાંથી આ સુવિધા બંધ (Pause) કરી શકો છો.
સુરક્ષા: સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ રહી છે કે આના પર ક્લિક કરવાથી પૈસા ચોરાઈ જશે, પણ એવું નથી. આ ગૂગલનું સુરક્ષિત ફીચર છે.
તેને કેવી રીતે શરૂ કરવું?
ગૂગલ પે એપમાં તમારા Profile પર જાઓ અને UPI Circle પર ક્લિક કરો.
ત્યાં Set up pocket money પર ક્લિક કરી તે વ્યક્તિનો મોબાઈલ નંબર પસંદ કરો જેને તમે આ સુવિધા આપવા માંગો છો.
તેમની સાથેનો તમારો સંબંધ પસંદ કરો, તેમનું સરકારી આઈડી (જેમ કે આધાર કાર્ડ) નંબર નાખો અને તમારો UPI PIN નાખીને ઈન્વાઈટ મોકલો.
रियल गोरक्षक
ओलावृष्टि के बीच खेत में बंधा था मासूम बछड़ा… न खुद को बचा पा रहा था, न कहीं छिप सकता था.
तभी एक लड़के ने अपनी जान की परवाह किए बिना उसे खोलकर सुरक्षित ले आया.
अगर यह लड़का उसकी मदद न करता तो शायद गाय का बच्चा तड़प तड़प कर मर जाता.