નવા વર્ષના રામ રામ !
આજથી શરૂ થઇ રહેલું વિક્રમ સંવત ૨૦૮૧નું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.......
નૂતન વર્ષાભિનંદન !
આસ્થા, સંયમ અને સૂર્ય આરાધનાની ભક્તિમય ઉજવણીના મહાપર્વ "છઠ પૂજા" ની મંગલમય શુભેચ્છા.
ઉગતા સૂર્યને અંજલિ આપી છઠ મૈયાની આરાધના દ્વારા નારીશક્તિ શ્રદ્ધા, સ્નેહ અને અડગ સંકલ્પના આ પવિત્ર પૂજાથી સૌના જીવનમાં આરોગ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના કરું છું.
🇮🇳દેશના🇮🇳 ૫૩માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થવા બદલ ન્યાયાધીશ સૂર્યકાંતજીને ખુબ ખુબ અભિનંદન.
મને આશા છે કે તેમના કાર્યકાળ દરમીયાન તેઓ વર્તમાન ભારતની ન્યાયિક વ્યવસ્થાને વધારે મજબૂત બનાવશે!
🇮🇳જય હિંદ🇮🇳
🇮🇳દેશના🇮🇳 ૫૩માં મુખ્ય ન્યાયમુર્તિ તરીકે નિમણૂક થવા બદલ ચીફ જસ્ટિસ ઓફ ભારત શ્રી જસ્ટિસ સૂર્યકાંતજીને ખુબ ખુબ અભિનંદન.
મને આશા છે કે તેમના કાર્યકાળ દરમીયાન તેઓ વર્તમાન ભારતની ન્યાયિક વ્યવસ્થાને વધારે મજબૂત બનાવશે!
🇮🇳જય હિંદ🇮🇳 @rashtrapatibhvn
અથાક પરિશ્રમથી જગતની ભૂખ ભાંગનાર ધરતીપુત્રોને રાષ્ટ્રીય કિસાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
જેમના સ્મરણમાં આ દિવસની ઉજવણી થાય છે એ અગ્રણી કિસાન નેતા, પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતીએ સાદર નમન.
#KisanDiwas2025
✨ નવું વર્ષ ૨૦૨૬ ની હાર્દિક શુભકામનાઓ ✨
આવનાર નવું વર્ષ આપ સૌના માટે સુખ, સમૃદ્ધ, શાંતિ અને નિરોગી સ્વાસ્થ્ય પ્રદાન કરનારૂ બની રહે એવી હાર્દિક શુભકામનાઓ.
સૌને મકરસંક્રાંતિ,લોહડી તથા પોંગલના પાવન-પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સત્ય સૂર્યની સાખે,
વિવેક કિન્યામાં રાખે,
પ્રેમ દોરીની પાંખે,
આનંદનો પતંગ ચાખે.
ઉત્તરાયણ પર્વની ઉજવણીની સાથે સાથે આપણે લીલા ગગનમાં રહેતાં પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખ્યે તેવી નમ્ર વિનંતી.
#SaveBirdsSaveNature
।। वो तो हर हारे का सहारा है,प्यारे खाटू श्याम हमारा है ।।
ॐ श्री श्याम देवाय नमः🚩
सीकर जिले में स्थित विख्यात मंदिर 🛕 श्री खाटू श्याम बाबाजी के दिव्य दर्शन का सौभाग्य प्राप्त हुआ।
#khatushyam#खाटूश्यामबाबा