મોડાસા ની સવિધાન પ્રિય જનતા દલિત સમાજ ની દીકરી જોડે બનેલ ઘટના ને વખોડી કાઢે છે, દીકરી ને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર મોડાસા ની જનતા દીકરી ના પરિવાર સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવીને આરોપીઓ ને વિના વિલંબે ફાંસી થવી જ જોઈએ...
#JusticeForKajal