हम कहा पहुंच गए ।
पता ही नहीं चला।
कहा हम साइकिल में तीन दोस्त जाते थे।
और अब बाइक आ गई लेकिन साथ घूमने वाले दोस्त चले गए।।
सिर्फ अकेले है ।
हम कहा पहुंच गए।।
"હું મજૂરી કરું છું સાહેબ, ઘરે નાની છોકરીયું છે."
"હે મારા બાપ.. મારી મા.. તમે આવું ન કરો.."
મજૂરી કામ કરતાં સામાન્ય માણસ સાથે રેડિયો મિર્ચીના આર. જે. એ કર્યો પ્રેન્ક..
કાકા રડી રડીને કહી રહ્યા છે એ બધી જ વાતોનો વિડીયો બનાવી પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો.
લાગણીઓ તો સાલી મરી જ ગઈ છે.. બધાને ફોલોવર્સ, લાઇક અને શેરથી મતલબ છે..
@sanghaviharsh આપણાં રાજ્યમાં આવા પ્રેન્ક બંધ ન થઈ શકે?
#Gujarat
वेस्टइंडीज की फिल्डिंग सेट हो चुकी हैं
जब हम खुद पर भरोसा करते,लोगों पर विश्वास करते और अपनी टीम के करीब रहते तो हमें जीतने से कोई रोक ही नहीं सकता
हार्दिक पांड्या टिम का हौसला बढ़ाते हुए
आखिर में बोल दिया "जय माता दी"🚩🙏
देश ने ख़ान सर, नवीन शर्मा, अवध ओझा, विकास दिव्यकीर्ति जैसे बड़बोलों को सर पर चढ़ा रखा है
जबकि शिक्षक हो तो राजवीर सिंह सर जैसा
कभी कोई बड़बोलापन नहीं दिखेगा, सिर्फ तथ्य और तर्क दिखेंगे
राजवीर सर का ये वीडियो देखिए, अपने इतिहास पर गर्व से सीना चौड़ा होगा लेकिन अपनी स्थिति पर शर्म भी आएगी
એક પિતા નું બધું જ પોતાના દીકરા કે દીકરી માટે હોય છે..
એક પિતા નું કાર અકસ્માત થાય છે એ ખુદ પોતાના જીવન ની ચિંતા કર્યા વગર પોતાના બાળક ને બચાવે છે...
શબ્દોમાં સમાઈ ન શકે એવો પ્રેમ,
એનું નામ છે પિતા....
ખરેખર પિતા થી મોટું આ દુનિયા માં કોઈ નથી અને એના સંતાનો માં એમનો જીવ વસેલ હોય છે....
કાલથી શરૂ થતી પોલીસ કોન્સ્ટેબલ તથા PSI ની શારીરિક કસોટી માટે તમામ મિત્રોને દિલથી શુભકામનાઓ...💐💐💐
આ માત્ર એક ટેસ્ટ નથી…આ તો વર્ષોની મહેનત, સંઘર્ષ, ત્યાગ, વહેલી સવારની દોડ, તૂટેલા શરીર અને મજબૂત મનોબળનો ઈમ્તહાન છે.જે દિવસ માટે તમે સપના જોયા હતા, એ દિવસ હવે આવી ગયો છે.💥
યાદ રાખજો 👉આવો મોકો વારંવાર મળતો નથી.
એટલે મનમાંથી ડર કાઢી નાખજો,ખુદમાં વિશ્વાસ રાખજો,અને ગ્રાઉન્ડ પર પગ મૂકતા જ વિચારો —
“હું અહીં પાસ થવા માટે જ આવ્યો છું!”
થાક આવશે, શ્વાસ ફૂલશે, પગ લથડાશે…
પણ એ જ સમયે અંદરનો અવાજ કહેવા દેજો —
“હવે છોડવાનો સમય નથી, હવે કરી બતાવવાનો સમય છે!”
ગ્રાઉન્ડ અધૂરો મૂકી પાછા ફરવાનું નથી.... સાથે પોતાનું બેસ્ટ આપવાનું છે.
જે શરૂ કર્યું છે, એ પૂરુ કરીને જ બહાર આવવાનું છે. ✅
કારણ કે તમે સામાન્ય નથી…તમે ખાખી પહેરવાનું સપનું લઈને દોડનાર વીર યોદ્ધા છો. 🫡
આજે તમારી સાથે સાથે તમારા પરિવારની, મિત્રો અને તમારી પોતાની ખુદની આશાઓ ગ્રાઉન્ડ પર તમારી સાથે દોડશે.માથું ઊંચું રાખજો, છાતી ફુલાવી દોડજો અને દરેક રાઉન્ડ સાથે પોતાને કહેજો —“હું કરી શકું છું અને કરી બતાવીશ!”
💥 All The Best
💥 Give Your 100%
GEYC ટીમ તરફથી તમામ ઉમેદવારોને દિલથી All The Best 💐
તમારી મહેનત આજે પરિણામ બનીને જ રહેશે —જય હિંદ 🇮🇳
જય ખાખી 🚓🔥