આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માતા ના નિધન ના સમાચાર થી આપણે સહુ દુખી છીએ,
સમ્રગ દેશવાસીઓ ની પ્રાર્થના ��િરાબા ના આત્માને પરમશાંતિ અને પરિવારજનો ને સાંત્વના માટે છે.
🙏જય શ્રી કૃષ્ણ 🙏 ૐ શાંતિ🙏
@narendramodi @narendramodi_in
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
માન.વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વ માં કાર્યરત આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત સારવારની રકમ ₹5,00,000થી વધારીને ₹10,00,000 કરવામાં આવી જે બદલ માન.મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો ખુબ આભાર માનું છું.
ચૂં��ણીના વાયદા પુર્ણ કરવામાં અગ્રેસર ભાજપા સરકાર
વિશ્વાસથી વિકાસ
આજરોજ ગુજરાતની આગામી વિધાનસભા ચૂ��ટણી અંતર્ગત ૨-માંડવી વિધાનસભા સીટ માટે વિધાનસભા વિસ્તાર ને સર્વોતમ બનાવવા તથા વિકાસના વિજયરથને આગળ ધપાવવા ઉમેદવારી પત્ર ભર્યું…
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
કચ્છ જિલ્લાના મુંદ્રા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન. શ્રીભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ૨-માંડવી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રીઅનિરૂધ્ધભાઈ દવેના સમર્થનમાં વિશાળ જનસભા યોજાઈ હતી તેમજ શ્રીઅનિરૂધ્ધભાઈ દવે દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું.
આજરોજ મુન્દ્રા તાલુકાના કપાયા મધ્ય�� ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા તાલુકાના વિવિધ આગેવાનો સાથે ૨-માંડવી વિધાનસભાના ઉમેદવાર શ્રી અનિરૂધ્ધભાઈ દવે એ શુભેચ્છા મુલાકાત કરી…
@DaveAniruddh