मध्यप्रदेश में जिस हिसाब से स्वास्थ्य सुविधाओं का अभाव है उस हिसाब से सर्टिफाइड होम्योपैथी चिकित्सकों को अत्यावश्यक एलोपैथिक दवाइयों का उपयोग करने की अनुमति देनी चाहिए।
प्रदेश की इस लचर स्वास्थ्य व्यवस्था में सभी को उनकी कार्य क्षमतानुसार उपयोग किया जाना चाहिए। जब सरकार आंगनवाड़ी व आशा उषाकार्यकर्ताओं को दवा देने की अनुमति दे सकती है तो होम्योपैथी डॉक्टर्स को क्यों नहीं?
प्रदेश में करीब 30 हज़ार होमियोपैथी प्रैक्टिस करने वाले डॉक्टर्स हैं जिनका प्राथमिकता से उपयोग किया जाए तो स्वास्थ्य सुविधाएं सुधारी जा सकती हैं, सरकार को इस मुद्दे को गंभीरता से लेना चाहिए।
@DrMohanYadav51
.
@INCIndia@INCMP@IYC
ખુબ જ નજીવા ખર્ચમાં એક - બે વર્ષમાં દેશને લાખો ડોક્ટરો એક સાથે ઉપલબ્ધ બની શકે તેમ છે !
દેશના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા ડોક્ટરો ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર સરકાર છેલ્લા પાંચ વર્ષમાં સંખ્યાબંધ મેડિકલ કોલેજો ખોલી ચુકી છે. આ કોલેજો શરુ કરવા માટે સરકાર ખાસ્સા નાણાં ખર્ચી રહી છે પણ બધી જગ્યાએ ટીચિંગ માટે પૂરતી ફેકલ્ટી પ્રાપ્ય નથી અને કેટલીક જગ્યાએ આ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલોમાં પૂરતા દર્દીઓ પણ નથી. આ બંને બાબતોની વિપરીત
અસર કોલેજોમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર પડે છે.
આ સમસ્યાનો સરળ અને ઓછો ખર્ચાળ વિકલ્પ દેશ પાસે છે. ભારતમાં આજે લાખો આયુર્વેદિક અને હોમીઓપેથીક પ્રેક્ટિશનરો છે જે નાનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. આ બધા લોકો બેઝિક એનેટોમી અને ફિઝ્યોલોજી શીખ્યા હોય છે. તે બધા પૈકી જેમને એલોપેથીની પ્રેકટીશ કરવી હોય તેમને માટે એક કે બે વર્ષના “બ્રિજ કોર્સ “ની વ્યવસ્થા કરવામાં આવે અને કોર્સ અંતે તેની પરીક્ષામાં સફળ થનારને એલોપેથી પ્રેક્ટીશની છૂટ અપાય તો દેશને લાખો ડોક્ટરો એક સાથે મળી જાય. નવી મેડિકલ કોલેજો ખોલવાની જરૂર રહેશે નહિ અને એક સાથે લાખો નવા ડોક્ટરો ઉમેરાશે.
@narendramodi@JPNadda@IMAIndiaOrg@Bams_doctors@fohhomeopathy@Bhupendrapbjp@irushikeshpatel@mansukhmandviya@drharshadrathod@drharshvardhan