मोदी सरकार में दशकों पुरानी समस्याओं का निराकरण हुआ…
- 370 और 35A को हटाना
- CAA कानून लागू करना
- राम मंदिर का निर्माण
- महिलाओं को 33% आरक्षण
और अब #NaxalFreeIndia का सपना भी मोदी सरकार में ही साकार हो रहा है।
ખુબ ખુબ શુભેચ્છાઓ..💐
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025
અમદાવાદ જિલ્લાની નગરપાલિકાઓ, અને પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજય ભવ….💐💐
@HarshadGiriBJP@navdeepdodia
ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે….અને, તે દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે!
તાજેતરમાં રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. હું નતમસ્તક છું કે ગુજરાતના લોકો વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે જે અમને જનસેવા માટે વધુ ઊર્જા આપે છે.
હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પ્રશંસા કરું છું જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે.
@BJP4Gujarat