ગુજરાત સંઘ કાર્ય નાં આધાર સ્તંભ પ્રાંત, ક્ષેત્ર પ્રચારક તેમજ અખિલ ભારતિય વ્યવસ્થા પ્રમુખ રહેલા અને સહકાર ભારતી સંસ્થાપક પૂ.વકીલ સાહેબ ને અંત:કરણ થી વંદન...શ્રધ્ધાજલી
સદસ્યતા અભિયાન -૨૦૨૪
ભાજપ કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ થયેલ છે ત્યારે અમદાવાદ જીલ્લા દ્વારા સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમનું આયોજન ધોળકા સરદાર પટેલ હોલ ખાતે કરવામાં આવ્યું. @BJP4Gujarat
આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપા
સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ અને બારેજા મંડળની સંયુક્ત કાર્યશાળાનુ જેતલપુર એપીએમસી ખાતે આયોજન કરવામા આવ્યુ. @sdavdabjp@babubhaibjp
“રક્તદાન એ મહાદાન”
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સાણંદ તાલુકાના બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું.
આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાના મહામંત્રી શ્રી @sdavdabjp જી, અમદાવાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી @Randhirsinhbjp, સાણંદ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી @KhodabhaiPatel6 જી, અમદાવાદ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી @PratikpatelBJYM, સાણંદ તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી @Mahipal09542161 સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.