*રાજકોટ મહાનગરપાલિકા માં સફાઈ કામદારો ની ભરતી માટે કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ સાહેબ,ડે.કમિશ્નર શ્રી એ.આર સિંઘ સાહેબ,પર્યાવરણ ઇજનેર શ્રી પરમાર સાહેબ,આસી.મેનેજર શ્રી વોરા સાહેબ સાથે વાલ્મિકી સમાજ ના આગેવાનોએ મહત્વ ની… https://t.co/OIjAEBYisf
હાલ પુરા વિશ્વમા ચાલી રહેલા કોરોના વાઈરસ ( COVID19)ના કારણે લોકડાઉન થયેલ ત્યારે સામાજીક કાર્યકરો, ચેરીટેબલ ટ્રસ્ટ, સામાજીક સંસ્થાઓ, અને શ્રેષ્ઠ વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્ય ની કે પરીવાર ની ચિંતા કર્યા વિના જે સેવાઓ કરીછે તેવા ૫૫૧ સેવકોને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં.