2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબે કલમ 370ને દૂર કરી !
હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે.
અને એટલે જ
#PhirEkBaarModiSarkaar
जिवेत शरदः शतम् ।।
सहज एवं सरल व्यक्तित्व के धनी, कुशल संगठनकर्ता, प्रदेश संगठन महामंत्री आदरणीय श्री @ratnakar273 जी को जन्मदिवस पर हार्दिक शुभकामनाएं।
प्रभु श्री राम से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करता हूँ।
“સ્વામી વિવેકાનંદ વન" અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ખાતે વૃક્ષારોપણ કરાયું.
भारत के ऊर्जावान केंद्रीय रक्षा मंत्री एवं भारतीय जनता पार्टी के वरिष्ठ नेता श्री @rajnathsingh जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
प्रभु श्रीराम से आपके दीर्घायु और स्वस्थ जीवन की कामना करता हूं।
આગામી કાર્યક્રમના આયોજન અર્થે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વડોદરા મહાનગરના સંયોજકો સાથે બેઠક કરી કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું. જેમાં મહાનગરના સંયોજક શ્રી @HarshalSisodiy8, શ્રી હર્ષલભાઈ ગોહિલ અને મહાનગરના તમામ સંયોજકો ઉપસ્થિત રહ્યા.
When someone asks to Participate in #Y20 Gujarat Talks.
𝐎𝐮𝐫 𝐑𝐞𝐚𝐜𝐭𝐢𝐨𝐧: हम करते है प्रबंध आप चिंता मत करीये।
पार्टिसिपेट करने के लिए अभी ही, नीचे दिए गए नंबर/लिंक पर जाकर रजिस्ट्रेशन करें।
📞: 8401400400
🔗: https://t.co/hajosIwvjJ
#Y20GujaratSamvad#Y20Talk
આટલો સુંદર વિચાર...
ચાલો સૌ સાથે મળીને કરીએ આપણી માતૃભાષા નું સન્માન
આદરણીય શ્રી દિલીપ દાદા દેશમુખ દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવેલો આ વીડિયો જોઈએ અને સૌ સાથે મળીને આ અભીયાન માં સહભાગી થઇએ.
@narendramodi@Dilip_Deshmukh
https://t.co/ySZHqxbCKK
#માતૃભાષા_હસ્તાક્ષર_અભિયાન
महान समाज सुधारक व महिला शिक्षा के प्रबल समर्थक महात्मा ज्योतिबा फुले जी की जयंती पर उन्हें सादर नमन।
गरीबों, वंचितों व महिलाओं के सामाजिक उत्थान के लिए किए गए उनके अनंत कार्य सदैव प्रेरणा देते रहेंगे।
#MahatmaJyotiRaoPhule