@Zee24Kalak@Janak_Sutariyaa@AamAadmiParty @isudan_gadhavi ये अमानवीय कृत्य कर ने वाले लोगो को क्या बोला जाए निर्दोष पशु पे शक्ति प्रदर्शन कर रहे ये आशा रखता हूं आप इन पर विचार कर के अपना ज्ञान जरूर प्रस्तुत करें
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી,
આપના પ્રેરણાત્મક સંદેશ માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપનું અમૂલ્ય માર્ગદર્શન સર્વે કાર્યકરોમાં હંમેશા નવી ઊર્જાનો સંચાર કરે છે.
આપના જીવનની દરેક ક્ષણ અને આપના શરીરનો દરેક કણ રાષ્ટ્ર અને જનસેવા માટે નિઃસ્વાર્થ ભાવે સમર્પિત છે, જે આપણને ભારત માતાની સેવામાં સતત કામ કરવાનું પ્રેરક બળ આપે છે.
આપના મજબૂત સિદ્ધાંતો, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ વિચારો અને કલ્યાણકારી નીતિઓથી અમને વલસાડના સર્વાંગી વિકાસ અને સેવાકીય કાર્યો કરવા માટે આગળ વધવાની તક મળશે.
#LokasabhaElection2024 #Valsad #PhiraEkBaarModiSarkaar #AbkiBaar400Paar
આજરોજ નવસારી લોકસભામા આવતી મજુરા વિધાનસભા બેઠકમાં ઉપસ્થિત રહી આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કામોના આયોજન મહત્વની બેઠક મળી, જેમા સુરત શહેર સંયોજક શ્રી
રાહુલ ભાઈ તિવારી અને સૌ વોર્ડ સંયોજકોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#SVGRYB@svgrybguj
आज नवसारी लोकसभा अंतर्गत मजूरा विधानसभा की बैठक में उपस्थित रहा एवं आगामी लोकसभा चुनाव के संबंध में किये जाने वाले कार्यों की योजना के संबंध में एक महत्वपूर्ण बैठक हुई |
बैठक में उपस्थित सूरत महानगर के संयोजक श्री राहुलभाई तिवारी एवं सभी वार्ड संयोजक उपस्थित थे।
2014માં મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ નક્કી થઇ ગયેલું કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ !! મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબે કલમ 370ને દૂર કરી !
હવે આપણાં પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે “વિકસિત ભારત”નાં નિર્માણનો સંકલ્પ કર્યો છે.
અને એટલે જ
#PhirEkBaarModiSarkaar