@kathiyawadi__ અમે શિક્ષકો છીએ ભાઈ..પરીક્ષા અમારી લેવા નીકળ્યા હતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા..!!ઘર ભેગા થઈ ગયા.હવે વાઘાણી જો શિક્ષણમાં કાઠું ના કાઢે તો શિક્ષકો શું કરશે..! તે વિચારી લે વાઘાણી સાહેબ.અખતરા કરે તો ખતરો બની જાય શિક્ષકો.
#boycott_teachersarvekshan સર્વેક્ષણ કરવું જ હોય તો ખુલ્લા સામે આવીને પરીક્ષા લ્યો. ખબર તો પડે કોણ કેટલું પાણી માં છે. આમ પીઠ પાછળ રમત રમવી વ્યાજબી નથી..💪💪
#boycott_teachersarvekshan
મિત્રો..! હમણા નહિ તો ક્યારેય નહિ.
આવો સૌ શિક્ષકમિત્રો,સાથે મળી શિક્ષક સજજતા સર્વેક્ષણ નો વિરોધ કરીએ.
અને ભવિષ્યમાં શિક્ષક ને મુશ્કેલી ન પડે એ માટે સંગઠિત થઈ મુદ્દાની લડીએ.
જય શિક્ષક..