ત્વરિત ન્યાય અમને પણ આપો, PSI ભરતી 2022 માં ઉમેદવાર ને અન્યાય થયો છે અને મેરીટ revised કરો અને GPSC પ્રમાણે મેરીટ બનાવવાથી અમે પણ તમારા ન્યાય ને સ્વીકારશું, આજે અમો 19000 ઉમેદવાર 27/04/2022 થી ન્યાય માટે રોડ ઉપર રખડી રહ્યા છીએ માટે સાહેબ અમને પણ ત્વરિત ન્યાય આપો.
अगर अग्निपथ लागू करनी थी तो जो पुरानी भर्ती प्रक्रिया 1-2 साल से अलग अलग स्टेज में लटकी हैं, पहले उन्हें पूरा क्यों नहीं किया गया??? उन्हें पूरा करके भी तो फिर अग्निपथ को आगे बढ़ा सकते थे। @narendramodi@AmitShah@adgpi@rashtrapatibhvn@PMOIndia#Agnipath
#ભારતીય_જાહેરાત_પાર્ટીની_જુમલા_જાહેરાત#ચૂંટણી_જીવી
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે અને સત્તાપક્ષ ને ડર લાગવા લાગે એટલે આવી ""જાહેરાતો"" ફકત ભટકાવવા, લટકાવવા માટે કરાતી હોઈ છે.
હમણાં નજીકના જ વર્ષો ની ગુજરાત સરકારની રોજગાર આપવા ઉપર થયેલ ""ઐતિહાસિક જાહેરાતો અને વાસ્તવિકતા""તપાસી