પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
પૂર્વ અગ્નિવિરોને પોલીસ ભરતીમાં 20 ટકા અનામતનો લાભ મળશે
શારીરિક કસોટીમાંથી મૂક્તિ તેમજ નિયત ઉપલી વય મર્યાદામાં છૂટછાટ અપાશે
અગ્નિવિરોને નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ આપવાનો પણ નિર્ણય
@CMOGuj@Bhupendrapbjp
એક ભૂલ અને બેદરકારીને લીધે એક મહિલાએ જીવ ગુમાવ્યો...
દરેક લોકોએ આ ઘટનાથી શીખ લેવાની જરૂર છે.. વાહન ચલાવતી વખતે આપણે આપણી સાથે અન્ય લોકોની પણ ચિંતા કરવની જરૂર છે.... .
મહેસાણા - વિજાપુરની ઘટના છે..