#2800gujratpolice
Justiceશિક્ષકો ના ગ્રેડ પે વધવાથી એમને કોઈ તકલીફ નથી પરંતું #કોરોના માં જેમને વૉરિયર કહયા છે એમની દરકાર પણ જરૂરી છે.
એ યોદ્ધા છે,હંમેશા લોક અન્યાય માટે લડતાં જ રહેશે.
એમની કઠણાઈ એ છે કે શિસ્ત ના નામે થતા અન્યાય સામે શિક્ષકોની જેમ ટ્રેન્ડ નહીં કરાવી શકે..!

#4200gradepay શિક્ષકો ના આંદોલન માં સરકાર હકારાત્મક નિર્ણય લીધો.
ગુજરાત પોલીસ ના કોન્સ્ટેબલ પણ #2800gujaratpolice પણ કરી માંગ.
શું સરકાર પોલીસનું વિચારશે.?
રજા નહિ, રાત - દિવસ નોકરી, તણાવગ્રસ્ત જીવન વચ્ચે શિસ્ત પોલીસનું શું થશે.
@PradipsinhGuj@devanshijoshi71

કાયદો વ્યવસ્થા, પૂર અને હોનારતમાં ખડેપગે, તો પણ પોલીસ કર્મચારીઓની હાલત ખરાબ.. 😞
રાજ્ય સરકારના કર્મચારી છતાં અન્ય ખાતાના કર્મચારી કરતા ઓછા ગ્રેડ પેની ચુકવણી...
વેદના ક્યારે સમજાશે અને કોણ સમજશે.
#2800gujaratpolice@CMOGuj@PMOIndia@ArvindKejriwal