@CommissionerSMC
ફૂટપાથ રાહદારીઓ માટે છે,વાહનોના પાર્કિંગ કે લારી-ગલ્લાના દબાણ માટે નહીં.
રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ તથા લારી-ગલ્લાના દબાણને કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. તંત્રએ Supreme Courtના નિર્દેશો મુજબ ફૂટપાથને અડચણમુક્ત અને સુરક્ષિત બનાવો.
𝐀 𝐥𝐢𝐟𝐞 𝐝𝐞𝐝𝐢𝐜𝐚𝐭𝐞𝐝 𝐭𝐨 𝐬𝐞𝐫𝐯𝐢𝐜𝐞. 𝐀 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐝𝐞𝐟𝐢𝐧𝐞𝐝 𝐛𝐲 𝐬𝐚𝐜𝐫𝐢𝐟𝐢𝐜𝐞.
A glimpse into 25 years of PM Modi’s unwavering commitment to Seva. 🇮🇳
#SevaSankalpAbhiyan
संकल्प से सिद्धि की यात्रा... 🇮🇳📈
7.8% की विकास दर भारत के सामूहिक संकल्प और पुरुषार्थ का प्रमाण है।
आइए, स्वदेशी और आत्मनिर्भरता के मंत्र के साथ विकसित भारत का संकल्प सिद्ध करें!
સ્વચ્છ ભારતનું સ્વપ્ન માત્ર વાતોથી નહીં, પરંતુ જનજાગૃતિથી સાકાર થાય છે. 🇮🇳✨
શ્રી મહેશભાઈ પટેલ દ્વારા નાના બાળકોને સાથે રાખીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#સ્વસ્થ_ભારત_વિકસિત_ભારત h
🇮🇳 ગર્વની ક્ષણ!
ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવી એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે.
આ માત્ર રમતોત્સવ નહીં, પરંતુ ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિક છે.
ચાલો, મળીને વિશ્વનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી કરીએ! 🏅✨
જય હિંદ! 🇮🇳
⚠️ અઠવાગેટ બ્રિજ પર લગાવેલા ટ્રાફિક પોલ નીકળી ગયા છે, પરંતુ તેમના લોખંડના ખીલા હજુ રોડ પર બહાર નીકળેલા છે, જે વાહનચાલકો અને દ્વિચક્રી વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ ઉભું કરે છે.
વિનંતી છે કે તાત્કાલિક આ ખીલાઓ દૂર કરવામાં આવે. 🙏
@CommissionerSMC@CP_SuratCity
*सम्मान का ढोंग… लाठियों का वार! 🛑*
AAP का असली चेहरा देखिए।
माताओं-बहनों के सम्मान के दावों के बीच, बुजुर्ग महिलाओं को घसीटा गया और उन पर लाठियां बरसाईं। क्या यही है AAP की बदलाव की राजनीति?
@CommissionerSMC સુરતને વધુ સ્વચ્છ બનાવવા માટે દર રવિવારે "સ્વચ્છતા રવિવાર" અભિયાન શરૂ કરવામાં આવે તેવી વિનંતી.
સુરતવાસીઓ, યુવાઓ, વેપારીઓ અને સામાજિક સંસ્થાઓને પણ આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી. સરકાર અને જનતા સાથે મળીને જ સ્વચ્છ અને સુંદર સુરતનું નિર્માણ કરી શકીશું.
@CP_SuratCity "સુરત છોડતા કદાચ આપની આંખો પણ ભીની થતી હશે... કારણ કે સુરત માત્ર શહેર નથી, એક લાગણી છે."
આ શહેરમાં આપની સેવા, નિર્��યો અને જનહિત માટે કરેલા પ્રયાસો હંમેશા યાદ રહેશે. સુરત આપને હંમેશા યાદ રાખશે.
નવી જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ. 🙏
@CommissionerSMC માનનીય કમિશનરશ્રી,
શહેર ની સોસાયટીમાં RCC રોડ બનાવવાની કામગીરી બદલ આભાર. પરંતુ રોડ બનાવવાના નામે સોસાયટીઓને મોટા અને વર્ષો જૂના ઝાડ કાપવાની પરવાનગી ન આપશો. વૃક્ષો પર્યાવરણ અને આવનારી પેઢી માટે ખૂબ જ જરૂરી છે. કૃપા કરીને ઝાડોને બચાવવા યોગ્ય નિર્ણય લો. 🌳🙏
@CP_SuratCity 9 સ્ક્વેરની(હનીપાર્ક રોડ) સામે પ્રાપ્તિ એપાર્ટમેન્ટ પાસે રોડ પર કાર પાર્કિંગ અને રોંગ સાઇડથી આવતા વાહનોના કારણે વારંવાર અકસ્માતની સ્થિતિ સર્જાય છે. સુરત પોલીસ દ્વારા અહીં ટ્રાફિક નિયંત્રણ અને કડક ��ાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી. @suratpolice
@CommissionerSMC Super El nino ના ખતરા ને ધ્યાનમાં રાખી શહેરના મોટા ઝાડ કાપવાની પરવાનગી ન આપશો. આવનારી ગરમીમાં વધારો થવાનો છે, તેથી પાણી બચાવવાના સખત પગલાં લેવાં અત્યંત જરૂરી છે. કૃપા કરીને યોગ્ય કાર્યવાહી કરો. 🌱💧
@CommissionerSMC સુરત શહેરમાં નદી કિનારે આવેલા મંદિરો પાછળ ધાર્મિક સામગ્રી અને કચરો નાંખવાની પ્રવૃત્તિ વધી રહી છે, જેના કારણે ગંભીર પ્રદૂષણ ફેલાય છે. આ બાબતે તાત્કાલિક કડક પગલાં લેવાઈ અને નિયમિત સફાઈ વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તેવી વિનંતી. 🙏
#CleanSurat#SaveRiver
સુરતના બ્રિજ પર રાત્રે લોકો ગાડીઓ પાર્ક કરીને બેસે છે,જે ગંભીર અકસ્માત માટે આમંત્રણ છે.હાલ જ ઉમરા બ્રિજ પાસે ઘટના બની છે.જો કડક કાર્યવાહી નહીં થાય તો આવતી કાલે મોટી દુર્ઘટના બની શકે છે.
@CP_SuratCity @suratpolice કૃપા કરીને બ્રિજ પર પાર્કિંગ અને ભેગા થવા પર કડક પ્રતિબંધ મૂકો.
@CommissionerSMC
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ થાય છે અને દંડ પણ કરવામાં આવે છે,પરંતુ ઘણા લારીવાળા ખાદ્યપદાર્થો ઘરે અથવા ગોડાઉનમાં બનાવી લાવે છે, જ્યાં સફાઈ કેવી છે તેની યોગ્ય તપાસ થતી નથી. નાગરિકોના આરોગ્યનો પ્રશ્ન હોવાથી આવા સ્થળોની નિયમિત તપાસ કરવા વિનંતી.#FoodSafety
@CommissionerSMC રસ્તા પર રખડતા પશુઓના કારણે ગંભીર અકસ્માતોની શક્યતા સતત વધી રહી છે.
સા���ેબ શ્રી, જનતા ની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રખડતા પશુઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની વિનંતી.
જવાબદારી નિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે.
#PublicSafety #RoadSafety