પંચાયત ફાર્માસિસ્ટ ના પડતર પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં થયેલ કાર્યવાહી નું follow up લેવામાં આવ્યું,મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સાહેબ તથા સંજય સિંહ મિહડા સાહેબ ની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
વર્ષ 2025-26 માં નવી 150 દવાઓ ઉમેરાતા ફાર્માસિસ્ટ ની જવાબદારીમાં પણ વધારો થયો અને ઈ જવાબદારી પણ ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે,
તાલુકાકક્ષા એ કામગીરી મુજબ તાલુકા ફાર્માસિસ્ટ નું મહેકમ મંજુર થાય એવી અપેક્ષા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન સરકાર પાસે થી રાખે છે 🙏🙏
Why India needs an ‘Inflation Linked Salary Revision Act’, I argue in Parliament.
Between FY18 and FY26, real wages for salaried Indians fell by 16% because pay hike did not keep pace with rising inflation. That is why in Parliament I raised that a mandatory wage indexation formula is the need of the hour.
Government employees get protection through Dearness Allowance and periodic Pay Commissions. But 85% of India’s formal workforce has zero statutory inflation protection. They are at the mercy of employer discretion and their own negotiation power to get a pay hike.
Other economies already protect workers through automatic indexation.
• The US has COLA with automatic revisions
• Germany revises wages every 18–24 months
• Japan follows the annual Shunto system
• Belgium mandates automatic quarterly indexation
India needs statutory inflation protection, a minimum wage increase linked to inflation.
Inflation should not be India’s silent pay cut
સેવા અને સ્મૃતિનો અનોખો સમન્વય!
હિંમતનગરના ચાંદરણી PHC ખાતે ફાર્માસિસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતી આ સરાહનીય પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.
આવી નાની પહેલ જ ભારતને 'ટીબી મુક્ત' બનાવવા તરફ દોરી જશે.
#EndTB
@irushikeshpatel પંચાયત વિભાગ દ્વાર જાહેર કરેલ આંતર જિલ્લા ફેર બદલી ના બીજા રાઉન્ડમાં કુલ 46 પંચાયત ફાર્માસિસ્ટ ના આદેશ કરવા બદલ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન માનનીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પંચાયત વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
THANK YOU
@prafulpbjp@Bhupendrapbjp Yes sir 👍પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દવા નો પૂરતો સ્ટોક જાળવવો, દવાઓ દર્દી સુધી પહોંચાડવાની જવાબદારી ફાર્માસિસ્ટ ખુબ સારી રીતે નિભાવશે
ફાર્માસિસ્ટ પોતાની કામગીરી નિષ્ટા પૂર્વક કરવા માટે માટે સદૈવ તૈયાર👍
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન ગુજરાત
આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે રાજ્યભર માં વિવિધ મંડળો દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં પંચાયત ફાર્માસિસ્ટ મિત્રો દ્વારા ઉત્સાહ સાથે જોડાઈ અને બ્લડ ડોનેટ કર્યું
પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન
ગુજરાત @CMOGuj@irushikeshpatel@MoHFW_INDIA
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish
આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે🙏
#2.5વર્ષ
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish "Panchayat pharmacists, our Corona warriors, worked tirelessly for 130 days without a single leave, These frontline heroes deserve respect and timely payment for their dedication. Urge authorities to act now! #PayPanchayatPharmacists
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ