@Hasmukhpatelips સકારાત્મકતાની વાત કરો છો તો સાહેબ એક બાબત આપના ધ્યાને દોરું કે નિમણૂક લેવા ના ઇચ્છતાLRD/ASI/PSI ઉમેદવારો કે જે મેડિકલ/બોન્ડ પ્રક્રિયામાં ગેરહાજર રહેલ ઉમેદવારો પાસેથી નિમણૂક નથી લેવી એવી બાંહેધરી લઈ તેમની જગ્યાએ ક્રમાનુસાર પાછલા ઉમેદવારોને નિમણૂક આપી તમે તમારી સકારાત્મકતા દેખાડશો?
@Dusyantsinh16@deepakrajani123 બિનસચિવાલય વાળા ને 2 મહિના opt માટે અને Psi/Asi માં 3 દિવસ જ..લાગે છે કે બિનસચિવાલાય વાળાને ડાયરેકટ વિધાનસભામાં બેસાડવાના લાગે છે..
@MansiJoshi_17 એના સિવાય બીજા સસ્તા અને સારા કોચિંગ કલાસ છે જ ને..ત્યા જાઓ..બાકી આવી વાહિયાત ટવિટ નો કોઈ મતલબ જ નથી..આ તો તમાર��� દ્વેષભાવ સ્પષ્ટ વ્યક્ત થાય છે.