@gujratsamachar રાત્રે નવરા ઓટલા ભાગે અને આમાંથી કોઈ ની દાનત બગડે અને કોઈ એકલી આવતી છોકરી જોડે બળાત્કાર થાય પછી તમે જ કહેશો કે પોલીસ નું પેટ્રોલિંગ નથી રાખતી.
નવસારી જિલ્લામાં તા.૧૦.૦૬.૨૦૨૨ ના રોજ ભારતના માનનીય વડાપ્રધાનશ્રીનાઓ ખુડવેલ તથા નવસારી ખાતેના કાર્યક્રમોમાં પધારેલ હતા. તેઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ‘‘સ્પેશ્યલ પ્રોટેકશન ગૃપ” (SPG), નવી દિલ્હી તરફથી નવસારી જિલ્લા પોલીસને પ્રશંસાપત્ર આપવામાં આવેલ છે. @sanghaviharsh