142- સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારના બીએલઓ તથા સુપરવાઈઝરશ્રીઓને આગામી સમયમાં થનાર SSR-૨૦૨૨ મા કરવાની થતી કામગીરી તથા ફોર્મ માં થયેલ સુધારા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા GARUDA App ની તાલીમ આપવામાં આવી.
@CEOGujarat@DEOVADODARA#Gujarat#BLOTraining#CEOGujarat#SSR2022
દાદી અને કિંજલની વાત પરથી જાણો મતદાન નું મહત્વ અને એક મત કેટલો જરૂરી છે
Voter Helpline App Link - https://t.co/Xfxt40W4CR
#CEOGujarat#ECI#Vote#GoRegister