સોજીત્રા તાલુકા પંચાયત ખાતે Tdo સાહેબ અને Tho સાહેબ ની અધ્યક્ષતા માં સોજીત્રા તાલુકા ના તમામ ગામ ના તલાટી કમ મંત્રી નો કલોરીનેશન અને લીકેજ રિપરિંગ તેમજ ગ્રામ સફાઈ અંગે એક કાર્ય શાળા નું આયોજન કરવામાં આવ્યું. જેમાં Tho સાહેબે નિયમિત કલોરીનેશન, લીકેજ રીપેરીંગ કરાવવા માહિતી આપી હતી
જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન
જીવન અમુલ્ય છે, ચાલો સાથે મળીને ટીબીના ભયને દૂર કરીએ.
ટીબીનું વહેલુ નિદાન અને સારવાર થકી જીંદગી બચાવી શકાય છે.
મોડુ ના કરશો
નિ:ક્ષય સંપર્ક આપની મદદ માટે : ૧૮૦૦-૧૧-૬૬૬૬ (ટોલ ફ્રી)
@CollectorDahod@DahodDdo@NtepGuj@TbDivision
🌿 स्वच्छता अपनाएं और मच्छरों से खुद को सुरक्षित रखें। मलेरिया जैसी बीमारियों से बचाव के लिए पूरे आस्तीन के कपड़े पहनें, सोते समय मच्छरदानी का उपयोग करें और घर के आसपास पानी इकट्ठा न होने दें। सावधानी से ही आप मच्छर जनित रोगों से बच सकते हैं। 🦟
mosquito control | malaria prevention | health safety
#MosquitoControl #MalariaPrevention #NHMUP
#TBMuktBharat | સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવી અને વજનમાં ઘટાડો થવો ટીબીના લક્ષણો હોઈ શકે છે.
લક્ષણોને અવગણશો નહીં, આજે જ તપાસ કરાવો.
ટીબીનો ઈલાજ શક્ય છે – સ્વસ્થ ભવિષ્ય માટે આજે જ પગલું ભરો.
વધુ માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1800-11-6666 પર સંપર્ક કરો.
મોટા ભાગે ડાયાબિટીસ ના નવા દર્દી નો પ્રશ્ન હોય.
મને કેમ થયો?
તેના જવાબ માં મારા પ્રશ્ન-
શું તમે નિયમિત કસરત કરો છો?
શું તમે જંક ફુડ વધારે ખાઓ છો?
તમારા કુટુંબ માં કોઇ ને ડાયાબિટીસ છે?
શું તમારુ વજન વધારે છે?
તમારી ઉંઘ અપુરતી છે?
સ્ટ્રેસ વધારે છે?
#Diabetes#sugar#IEC#health
#ડાયરિયાને હલકામાં લેવું જોખમી બની શકે છે, ખાસ કરીને નાનાં બાળકો માટે.
સમયસર #ORS#સ્વચ્છપાણી અને સ્વચ્છતા દ્વારા તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે
સાવધાન રહો — કારણ કે યોગ્ય સમયે લેવાયેલું એક નાનું પગલું પણ મોટી સુરક્ષા આપી શકે છે.
@Bharuch_Health@HealthDeptGuj@UNICEF
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે.
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.